Important Questions of સજીવોમાં પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

91.

શા માટે કલમ કરવાની પદ્ધતિમાં જલવાહક પેશી જમીનમાં સંપર્કમાં રાખવામાં આવે છે ?

  • સક્રિય વહન/સાક્રિય શોષણ માટે, શોષકદાબ

  • ઉત્સ્વેદન માટે, કેશાકર્ષીય બળ 

  • રસારોહણ માટે, કેશાકર્ષી બળ 

  • આસૃતિ માટે, પૃષ્ટતાઁ બળ 


92.

આરોપણ પદ્ધતિમાં વનસ્પતિઓમાં કઈ વિશિષ્ટતા ધ્યાનમાં રાખવી જોઈએ ?

  • સ્ટૉક, સાયોન અવિભેદિત હોય, બંને વર્ધમાન પેશી ધરાવે.

  • સ્ટોક વર્ધમાન પેશી ધરાવે, સાયોન કલિકાઓ અને કૂંપળો ધરાવે તેમજ સ્ટોક અને સાયોન વર્ધમાન બંને વિકસિત મૂળતંત્ર ધરાવે. 
  • સ્ટોક વિકસિત મૂળતંત્ર ધરાવે, સાયોન માત્ર વર્ધમાન પેશી ધરાવે તેમજ સ્ટોક અને સયોન બંને કલિકાઓ અને કૂંપળો ધાવવે. 
  • સ્ટોક વિકસિત મૂળતંત્ર ધરાવે, સાયોન કલિકાઓ અને કૂંપળો ધરાવે તેમજ સ્ટોક અને સાયોન વર્ધમાન પેશી ધરાવે.

93.

કયા સજીવો વચ્ચે લિંગી પ્રજનનની ક્રિયા થાય છે ?

  • બે સ્વતંત્ર સજીવો વચ્ચે

  • એક જ જાતીના સજીવો વચ્ચે 

  • બે ભિન્ન જાતિના સજીવો વચ્ચે 

  • એક જ જાતીના કે બે ભિન્ન જાતીના સજીવો વચ્ચે 


94.

કયા વનસપ્તિના જૂથમાં દબકલમ દર્શાવાય છે ?

  • લીંબુ, આંબલી, શેરડી

  • જાસુદ, જુઈ, મોગરો 

  • શેરડી, સેવંતી, ગુલદાઉદી 

  • ગુલાબ, લીંબુ, દ્રાક્ષ 


Advertisement
95.

વાનસ્પતિક પ્રજનનના મહત્વના સંદર્ભમાં કયું વિધાન અસંગત છે ?

  • રોગપ્રતિકારકોનો ફેલાવો પિતૃમાંથી સંતતિમાં ન થાય તે માટે વાનસ્પતિક પ્રજનન ઉપકારક છે. 

  • લિંગી પ્રજનનની ઘટતી કાર્ય્ક્ષમતાનું નિવારણ વાનસ્પતિક પ્રજનન દ્વારા થાય છે. 

  • પિતૃવનસ્પતિનાં અનિચ્છનિય લક્ષણોને જાળવવા માટે વાનસ્પતિક પ્રજનન ઉપયોગી છે.

  • બીજની લાંબી સુષુપ્તાવસ્થાને દૂર કરવા વાનસ્પતિક પ્રજનન ઉપકારક છે. 


96.

કયું વનસ્પતિનું જૂથ પ્રકાંડના ટુકદા દ્વારા કલમ કરવાની પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવાતું નથી ?

  • ગુલદાઉદે અને જાસુદ

  • લીંબું અને આંબલી 

  • ગુલાબ અને શેરડી 

  • શવંતી, ચીની ગુલાબ 


97.

કઈ વનસ્પતિઓમાં મૂળના ટુકડા દ્વારા કલમ કરી શકાય છે ?

  • ગુલદાઊદી અને જાસુદ

  • લીંબું અને આંબલી 

  • ગુલાબ અને શેરડી 

  • શેવંતી અને ચીની ગુલાબ 


98. આરોપણપદ્ધતિ માટે કયો વિકલ્પ યોગ્ય છે ? 
  • બે ભિન્ન કે એક જ જાતિની વનસ્પતિઓ વચ્ચે ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત કરવા માટે થતું કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન. .

  • બે એક જ જાતીની વનસ્પતિઓ વચ્ચે અનિચ્છનિય લક્ષણો પ્રાપ્ત કરવા માટે થતું કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન. 

  • બે ભિન્ન જાતિની વનસ્પતિઓ વચ્ચે રોગકારકોને દૂર કરબા કરવામાં આવતું કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન. 

  • બે એક જ જાતિની વનસ્પતિઓ વચ્ચે અંતઃસ્ત્રાવનું સાતત્ય જાળવવા માટે થતું કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન


Advertisement
99.

કલમ તૈયાર થયેલી છે તેમ ક્યારે કહી શકાય ?

  • કલિકાઓ વિકસે ત્યારે 

  • કુંપળો વિકસે ત્યારે

  • મૂળતંત્ર વિકસે ત્યારે 

  • અસ્થાનિક મૂળતંત્ર વિકસે, તેમજ કલિકાઓ અને કુપળો વિકસે ત્યારે 


100.

આરોપણ પોઅદ્ધતિ શેના માટે ઉપકારક છે ?

  • સુશોભન માટે

  • ફ્લોઉદ્યાન માટે 

  • બગીચા માટે 

  • પુષ્પોદ્યાન માટે 


Advertisement