Important Questions of સજીવોમાં પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

11.

સજીવના ચક્રના તબક્કાનો સાચો ક્રમ કયો છે ?

  • મૃત્યુ, પુખ્તતા, જન્મ, વૃદ્ધિ 

  • વૃદ્ધિ, પુખ્તતા, જન્મ, મૃત્યુ

  • જન્મ, મૃત્યુ, વૃદ્ધિ, પુખ્તતા 

  • જન્મ, વૃદ્ધિ, પુખ્તતા, મૃત્યુ

12.

વનસ્પતિની બીજાણુજનક અવસ્થામાં પરિપક્વતા ક્યાં ક્યાં જોવા મળે છે ?

  • બીજાણુપર્ણોમાં 

  • અંડકોષમાં

  • જેમ્મામાં 

  • પ્રાથમિક રચનામાં 


13.

દેહધાર્મિક ક્રિયા એટલે કે .......

  • સજીવશરીરમાં થતી ભૌતિક રાસાયનિક અને જૈવિક ક્રિયાઓનો સમૂહ

  • સજીવશરીરમાં થતી જૈવિક ક્રિયા 

  • સજીવશરીરમાં થતી રાસાયણિક ક્રિયા 

  • સજીવશરીરમાં થતી ભૌતિક ક્રિયા 


14.

ફુદિનામાં વાનસ્પતિક પ્રજનન ................. દ્વારા થાય છે.

  • અધોભુસ્તારી 

  • ભુસ્તારી

  • ભૂસ્તરિકા 

  • ગાંઠામૂળી 


Advertisement
Advertisement
15.

વાનસ્પતિક પ્રજનન અને એપોમિક્સિસ વચ્ચે શું સામ્યતા છે ?

  • બંને પિતૃવનસ્પતિ સમાન સંતતિ ઉત્પન્ન કરે છે.

  • બંને દ્વિદળી વનસ્પતિમાં લાગુ પાડી શકાય. 

  • બંને પુષ્પસર્જનના તબક્કામાંથી પસાર થાય છે. 

  • બંને વર્ષમાં ગમે ત્યારે થાય છે. 


A.

બંને પિતૃવનસ્પતિ સમાન સંતતિ ઉત્પન્ન કરે છે.


Advertisement
16.

દ્વિકીય માદા છોડ અને ચતુષ્કીય નર છોડનું ફલન કરાવવામાં આવે તો ભ્રુણપોષની પ્લેકોઈડ કેવી હશે ?

  • દ્વિકીય 

  • ચતુષ્કીય 

  • ત્રીકીય 

  • પંચકીય


17. ઘઊંના 100 ફલિતાંડ/100 દાણાના નિર્માણ માટે જરૂરી અર્ધીકરણના વિભાજનની સંખ્યા ............ છે. 
  • 50

  • 75

  • 100

  • 125


18.

સંતતિનિર્માણ માતે કઈ દેહધાર્મિક ક્રિયા અગત્યની છે ?

  • પરિપાચન
  • સંવનન 

  • પાચન 

  • પોષણ 


Advertisement
19.

પુનઃસર્જન દરમિયાન એક અંગમાંથી બીજા અંગનાં નિર્માણને ................ કહેવાય છે.

  • વિશિષ્ટ કોષીય વૃદ્ધિ

  • એપી મોર્ફોસિસ 

  • મોર્ફિજીનેસિસ 

  • મોર્ફેલેકિસસ 


20.

બાળસંતતિ ક્યારે પ્રજનન કરી શકે છે ?

  • પુખ્તતા પામીને 

  • પોષણ મેળવીને 

  • પોષણ મેળવી, વૃદ્ધિ પામી, પુખ્તતા પ્રાપ્ત કરતાં

  • વૃદ્ધિ પામીને 


Advertisement