CBSE
જનીનિક ભિન્નતાનું કારણ શું છે ?
અનુવંશિકતાની જાળવણી
અસતત લક્ષણોની જાળવણી
સતત લક્ષણોની જાળવણી
પ્રજનન દ્વારા સતત અમુક લક્ષણોની જાળવણી
જીવસતત્યની વ્યાખ્યા કઈ છે ?
એક પેધીથી બીજી પેઢીમાં સાતત્યપૂર્ણ સમાનતા અને થોડીક ભિન્નતા દર્શાવવી.
એક પેઢીથી બીજી પેઢીમાં સાતત્યપૂર્ણ સમાનતા કે થોડીક ભિન્નતા દર્શાવવી.
એક પેઢીથી બીજી પેઢીમાં ભિન્નતા દર્શાવવી.
એક પેઢીથી બીજી પેઢીમાં સમાનતા દર્શાવવી.
લિંગી પ્રજનનમાં અર્ધિકરણ ક્રિયા ક્યારે જોવા મળે ?
જન્યુઓનું નિર્માણ સમયે
સંતતિઓના નિર્માણ સમયે
દૈહિક કોષોના નિર્માણ સમયે
પિતૃકોષોના નિર્માન સમયે
સુકોષકેન્દ્રીય, એકકોષીય, અનિયમિત આકારના પ્રજીવમાં સરળ ભાજન માટે કયું વિધાન સુસંગત છે ?
તેમાં કોષરસનું વિભાજન ગમે રે દિશામાં થાય છે.
તેમાં કોષરસનું વિભાજન મધ્યલંબ અક્ષે થાય છે.
તેમાં કોષરસનું વિભાજન અનુપ્રસ્થ અક્ષે થાય છે.
તેમાંં કોષરસનું વિભાજન આયામ અક્ષે થાય છે.
ભાજના તબક્કાઓનો વિકાસક્રમ કયો છે ?
કોષકેન્દ્રનું વિભાજન – બે બાળકોષકેન્દ્રનું નિર્માણ – બે બાળકોષોનું વિભાજન
કોષકેન્દ્રનું વિભાજન-કોષરસનું વિભાજન-બે બાળકોષોનું નિર્માણ
કોષરસનું વિભાજન-કોષકેન્દ્રનું વિભાજન- બે બાળકોષોનું નિર્માણ
કોષકેન્દ્રનું વિભાજન-બે બાળકોષોનું નિર્માણ-કોષરસનું વિભાજન
પ્રાણીઓમાં અલિંગી પ્રજનન પદ્ધતિઓનો વિકાસક્રમ કયો છે ?
બીજાણુનિર્માણ, કલિકાસર્જન, અવખંડન, ભાજન
ભાજન, બીજાણુનિર્માણ, કલિકાસર્જન, અવખંડન
અવખંડન, કલિકાસર્જન, બીજાણુનિર્માણ, ભાજન
કલિકાસર્જન, બીજાણુનિર્માણ, ભાજન, અવખંડન
અલિંગી પ્રજનન માટે સુસંગત વિધાન કયું છે ?
એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ થયા વગર સંતતિ ઉદ્દભવે.
અર્ધીકરણ
એક જ પિતૃમાંથી સંતતિ ઉદ્દભવે
જન્યુઓ નિર્માણ થાય છે.
A.
એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ થયા વગર સંતતિ ઉદ્દભવે.
લિંગી પ્રજનન સાથે કયું વિધાન સુસંગત છે ?
આબેહૂબ સંતતિ ધરાવે
બે ભિન્ન પિતૃઓ આવશ્યક છે.
બે ભિન્ન પિતૃઓ દ્વારા બે વિજાતીય જન્યુઓનું સર્જન કરી મહદઅંશે સમરૂપ સંતતિ ધરાવે.
બે સમાન જન્યુઓનું સર્જન કરે છે.
સરળ ભાજનની ક્રિયા કે જેમાં બે બાળકોષો સર્જાય તેને શું કહે છે ? અને તેમા6 કેવા પ્રકારનું કોષવિભાજન થાય છે ?
દ્વિભાજન, કોશીય વિભાજન
દ્વિભાજન, અર્ધીકરણ
દ્વિભાજન, સમભાજન
દ્વિભાજન, અસમભાજન
કયા કારકોને આધારે પ્રજનન પદ્ધતિ નક્કી થાય છે ?
માત્ર અસરકારક કારકો
નિવાસસ્થાન, અન્ય કારકો
સજીવોની આંતરિક દેહધાર્મિક ક્રિયાઓ
નિવાસસ્થાન, આંતરિક દેહધર્મક્રિયાઓ અને અન્ય અસરકારક કારકો