Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

31.

અનુપ્રસ્થ દ્વિભજનમાં કોષકેન્દ્રીય વિભાજનના વિકાસક્રમ માટે કયો વિકલ્પ સુસંગત છે ?

  • લઘુકોષકેન્દ્રમાં અંતર્ગત ખાંચનુ6 સર્જન → લઘુ કોષકેન્દ્રનું નળાકાર બનવું → બે બાળકોષકેન્દ્રોનું સર્જન 

  • બૃહદ કોષકેન્દ્રમાં અંતર્ગત ખાંચનું સર્જન → બૃહદ કોષકેન્દ્રનું નળાકાર બનવું → બે બાળકોષકેન્દ્રોનું સર્જન

  • લઘુકોષકેન્દ્ર નળાકાર બને → લઘુકોષકેન્દ્રમાં અંતર્ગત ખાંચનું સર્જન → બે બાળકોષકેન્દ્રોનું સર્જન 

  • બૃહદ કોષકેન્દ્રનું નળાકાર બનવું → બૃહદકોષકેન્દ્રમાં અંતર્ગત ખાંચનુ સર્જન → બે બાળકોષકેન્દ્રોનું સર્જન 


Advertisement
32.

બહુભાજનમાં અસમભાજન થતાં કોષચક્રનો કયો ઉપતબક્કો વારંવાર દર્શાવાય ?

  •  S= C DNAનું સર્જન સ્વયંજનન 

  • G1 (GAP-1 = અવકાશ – 1)

  • G(GAP 2 અવકાશ 2)

  • આપેલ ત્રણેય


A.

 S= C DNAનું સર્જન સ્વયંજનન 


Advertisement
33.

નિમ્નકક્ષાના, નિયમિત આકારના, સિકોશકેન્દ્રીય પ્રજીવ અને પૃથુકૃમિમાં કોષના આધારકના વિભાજન માટેના વિકાસક્રમના તબક્કાઓ માટે કયો વિકલ્પ સુસંગત છે ?

  • મુખખાંચનું અદ્ર્શ્ય થવું → નવી મુખખાંચોનું સર્જન થવું → નવી આંકુચક રસધાનીઓનું સર્જન થવું → કોષરસપટલમાં અંતર્ગત ખાંચનું સર્જન થવું → કોષરસનું વિભાજન 
  • મુખખાંચનું અદ્ર્શ્ય થવું → નવી મુખખાંચોનું સર્જન થવું → કોષરસપટલમાં અંતર્ગત ખાંચનું સર્જન → કોષરસનું વિભાજન → નવી આંકુચક રસધાનીઓનું સર્જન થવું.
  • મુખખાંચનું અદ્ર્શ્ય થવું → નવી મુખ ખાંચોનું સર્જન થવું → કોષરસપટલમાં અંતર્ગત ખાંચનું સર્જન થવું → નવી આંકુચક રસધાનીઓનું સર્જન થવું → કોષરસનું વિભાજન થવું. 
  • નવી મુખખાંચોનું સર્જન થવું → કોષરસપટલમાં અંતર્ગત ખાંચનું સર્જન થવું → મુખખાંચનું અદ્ર્શ્ય થવું → નવી અંકુચક રસધાનીઓનું સર્જન થવું → કોષરસનું વિભાજન થવું. 

34.

સુકોષકેન્દ્રીય, એકકોષીય, અનિયમિત આકારના પ્રજીવમાં સરળ ભાજનના તબક્કાઓનો વિકાસક્રમ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • કોષરસપટલમાં અંતર્ગત પ્રવર્ધની ઉત્પત્તી → કોષકેન્દ્રનું વિભાજન → કોષકેન્દ્રીય ખાંચનું સર્જન → કોષકેન્દ્રનું નળાકાર બનવું → કોષકેન્દ્રનું દ્વિભાજન 
  • કોષકેન્દ્રીય ખાંચનું સર્જન → કોષકેન્દ્રનું નળાકાર બનવું → કોશકેન્દ્રનું દ્વિભાજન → કોષરસપટલમાં અંતર્ગત પ્રવર્ધની ઉત્પત્તિ → કોષરસનું વિભાજન
  • કોષકેન્દ્ર નળાકાર મોટું બને → કોષકેન્દ્રીય ખાંચનું સર્જન → કોષકેન્દ્રનું દ્વિભાજન → કોષરસપટલમાં અંતર્ગત પ્રવર્ધતાની ઉત્યતિ → કોષરસનું વિભાજન 
  • કોસરસપટલમાં અંતર્ગત પ્રવર્ધની ઉત્પત્તિ → કોષરસનું વિભાજન → કોશકેન્દ્રનું નળાકાર બનવું → કોષકેન્દ્રીય ખાંચનુ6 સર્જન → કોશકેન્દ્રનું દ્વિભાજન 

Advertisement
35.

બહુભાજનમાં કઈ ક્રિયા વારંવાર થાય અને કઈ ક્રિયા ન થાય ?

  • અસમભાજન, કોષકેન્દ્રનું વિભાજન

  • અસમભાજન, કોષરસનું વિભાજન 

  • સમભાજન, કોષરસનું વિભાજન 

  • અર્ધીકરણ, કોષરસનું વિભાજન 


36.

યુગ્લિનામાં આયાન અક્ષે દ્વિભાજન થઈ બે સ્વતંત્ર બાળકોષો બને તે માટેના તબક્કાઓનો યોગ્ય ક્રમ વિકલ્પ દ્વારા પસંદ કરો.

  • કોષરસનું વિભાજન → કોષરસપટલમાં આયામ ખાંચનું સર્જન → કોષકેન્દ્રીય ખાંચનું સર્જન → કોષકેન્દ્રનું નળાકાર બનવું. 
  • કોષરસપટલમાં આયામ ખાંચનું સર્જન → કોષરસનું વિભાજન → કોષકેન્દ્રનું નળાકાર બનવું → કોષકેન્દ્રીય ખાંચનું સર્જન
  • કોષકેન્દ્રીય ખાંચનું સર્જન → કોષકેન્દ્રનું નળાકર બનવું → કોષરસપટલમાં આયામ ખાંચનું સર્જન → કોષરસનું વિભાજન
  • કોષકેન્દ્રનું નળાકાર બંવું → કોષકેંદ્રીય ખાંચનું સર્જન → કોષરસપટલમાં આયામ ખાંચનું સર્જન → કોષરસનું વિભાજન 

37.

જનીનીક સમનતા માટે કયો વિકલ્પ સુસંગત છે ?

  • દેહધાર્મિક રીતે સમાનતા હોવી. 

  • જનીનિક, આકાર, દેહધાર્મિક તેમજ જૈવિકલ્રિયાઓમાં સમાનતા હોવી.

  • માત્ર જનીનોની સંખ્યામાં સમાનતા હોવી. 

  • માત્ર આકારમાં સમાનતા હોવી. 


38.

પેરામિશિયમ અને પ્લેનેરિયામાં અનુપ્રસ્થ અક્ષે દ્વિભાજન થઈ બે સ્વતંત્ર બાળકોષો બને તે પહેલાંના બે તબક્કાઓ કયા છે ?

  • નવી મુખખાંચોમાં સર્જન, નવી આંકુચક રસધાનીઓનું સર્જન

  • કોષકેન્દ્રપટલમાં અંતર્ગત ખાંચનું સર્જન, કોષરસનું વિભાજન 

  • કોષકેન્દ્રનું વિભાજન, કોષરસનું વિભાજન 

  • બૃહદકોષકેન્દ્રમાં અંતર્ગત ખાંચનું સર્જન, કોષરસપટલમાં અંતર્ગત ખાંચનું સર્જન 


Advertisement
39.

ભાજનની કઈ ક્રિયાઓમાં અસમભાજન પ્રાધાન્ય ધરાવે છે ?

  • સરળ ભાજન, બહુભાજન 

  • સરળ ભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન 

  • અનુપ્રસ્થ દ્વિભાજન, બહુભાજન

  • સરળ ભાજન, આયામ દ્વિભાજન


40.

નિમ્ન કક્ષા, સુકોષકેન્દ્રીય, નિયમિત આકરના પ્રજીવ અને પૃથુકૃમિમાં દ્વિભાજન સમયે કોષરસનું વિભાજન કયા અક્ષે થાય છે ?

  • આયામ અક્ષે 

  • અનુપ્રસ્થ અક્ષે 

  • મધ્યલંબ અક્ષે 

  • A અને C બંને


Advertisement