Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

51.

પૂર્ણ ક્ષમતા કયા પ્રાણીસમૂહમાં જોવા મળે છે ?

  • કોષ્થાંત્રિ, મૃદુકાય 

  • પૃથુકૃમિ, સુત્રકૃમિ 

  • છિદ્રકાય, કોષ્ઠાંત્રિ

  • નુપુરક, સંધિપાદ 


52.

વનસ્પતિઓમાં ભાજન દરમિયાન કોષકેન્દ્ર વિભજનના વિકાસક્રમ સાથે કયો વિકલ્પ સુસંગત છે ?

  • બે બાળકોષકેન્દ્રોનું સર્જન થવું→કોષકેન્દ્રનો વિસ્તાર વધવો→કોષકેન્દ્રીય ખાંચનું સર્જન થવું.

  • કોષકેન્દ્રનો વિસ્તાર વધવો →કોષકેન્દ્રીય ખાંચનું સર્જન થવું→બે બાળકોષકેન્દ્રો સર્જવા 

  • કોષકેન્દ્રનો વિસ્તાર વધવિ→બે બાળકોષકેન્દ્રોનું સર્જન થવું→કોશકેન્દ્રીય ખાંચનું સર્જન થવું. 

  • બે બાળકોષકેન્દ્રોનું સર્જન થવું→કોષકેન્દ્રીય ખાંચનું સર્જન થવું→કોષકેન્દ્રનો વિસ્તાર વધવો 


53.

અંતઃકલિકા અથવા જેમ્યુલ્સ એટલે શું ?

  • પિતૃપ્રાણીદેહની અનુપ્રસ્થ ધરીએ નિર્માણ પામેલી કલિકા. 

  • પિતૃપ્રાણીદેહની બહાર નિર્માણ પામેલી કલિકા. 

  • પિતૃપ્રાણીદેહમાં વિશિષ્ટ કોષસમૂહ આવરિત પામેલી કલિકા.

  • પિતૃપ્રાણીદેહની આયામ ધરીએ નિર્માણ પામેલી કલિકા. 


Advertisement
54.

પૂર્ણક્ષમતા/સંપૂર્ણક્ષમતા કોને કહેવાય ?

  • કોઈ એક વિભાજિત કોષમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ થવું. 

  • કોઈ એક પેશીમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ થવું. 

  • કોઈ એક તંત્રમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ થવું.

  • કોઈ એક ખંડિત ખંડ કે અંગમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ થવું. 


A.

કોઈ એક વિભાજિત કોષમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ થવું. 


Advertisement
Advertisement
55.

વનસ્પતિઓમાં ભાજન દરમિયાન કોષરસના વિભાજન્ના વિકાસક્રમ માટે કયો વિકલ્પ સુસંગત છે ?

  • બી બાળકોષોનું સર્જન થવું-કોષરસની સમાન રીતે વહેંચણી થવી-કોષરસપટલનું અંતર્વલન થઈ અંતર્ગત ખાંચનું સર્જન થવું.
  • કોષરસપટલનું અંતર્વલન થઈ અંતર્ગત ખાંચ સર્જાવી-કોષરસની સમાન વહેંચણી થવી-બી બાળકોષોનું સર્જન થવું. 
  • કોષરસપટલનું અંતર્વલણ થઈ અંતર્ગત ખાંચનું સર્જન થવું-બે બાળકોષોનું સર્જન થવું-કોષરસની સમાન વહેંચણી થવી. 
  • કોષરસની સમાન વહેંચણી થવી-કોષરસપટલનું અંતર્વલન થઈ અંતર્ગત ખાંચનું સર્જન થવું-બે બળકોષોનું સર્જન થવું. 


56.

પુનઃસર્જન એટલે શું ?

  • કોઈ એક પેશીમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ થવું

  • કોઈ એક તંત્રમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ થવું.

  • કોઈ એક કોષમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ થવું. 

  • કોઈ એક ખંડિત ખંડ કે અંગમાંથી સંપૂર્ણ સજીવનું નિર્માણ થવું. 


57.

કેવી વનસ્પતિઓમાં ભાજનની ક્રિયા થાય છે ?

  • એકકોષીય કે બહુકોષીય, પ્રોકેરિયોટિક કોષો ધરાવતી. 

  • એકકોષીય, પ્રોકેરિયોટિક કોષ ધરાવતી 

  • એકકોષીય કે બહુ કોષીય તેમજ પ્રોકેરિયોટિક કે યુકેરિયોટિક કોષો ધરાવતી.

  • બહુકોષીય, યુકેરિયોટિક કોષો ધરાવતી 


58.

વનસ્પતિઓમાં અલિંગી પ્રજનનપ્રદ્ધતિનો ઉધિવિકાસક્રમ યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • બીજાણુસર્જન, કલિકાસર્જન, અવખંદન, ભાજન 

  • ભાજન, બીજાણુસર્જન, કલિકાસર્જન, અવખંડન

  • ભાજન, કલિકાસર્જન, અવખંડન, બીજાણુ સર્જન 

  • ભાજન, અવખંડન, બીજાણુસર્જન, કલિકાસર્જન 


Advertisement
59.

અવખંડન એટલે શું ?

  • પિતૃપ્રાણીદેહનું અનુપ્ર્સ્થ તલમાં સમાનખંડોમાં ખંડન થઈ ખૂટતા ભાગિનું પુનઃસર્જન થઈ પૂર્ણ પ્રાણીનું સર્જન થવું. 
  • પિતૃપ્રાણીદેહનું આયામ તેમજ અનુપ્રસ્થ તલમાં એકાંતરે ખંડન થઈ ખૂટતાં ભાગોનું પુનઃસર્જન થી પૂર્ણ પ્રાણીનું સર્જન થવું.
  • પિતૃપ્રાણીદેહનું આડેધડ નાનામોટા ખંડોમાં ખંડન થઈ ખૂટતા ભાગોનું પુનઃસર્જન થઈ પૂર્ણ પ્રાણીનું સર્જન થવું. 

  • પિતૃપ્રાણીદેહનું આયમતલમાં સમાનખંડોમાં ખંડન થઈ ખૂટતા ભાગોનું પુનઃસર્જન થઈ પૂર્ણ પ્રાણીનું સર્જન થવું. 


60.

કયાં પ્રાણીઓ અવખંડન દ્વારા અલિંગી પ્રજન દર્શાવે છે ?

  • વંદો, તીડ, માખી 

  • હાઈડ્રા, પ્લેનેરિયા, તારામાછલી

  • ગરોળી, મગર, પક્ષી 

  • અજગર, મગર, ઘો 


Advertisement