Important Questions of સજીવોમાં પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

81.

આદું, સૂરણ, બટાટા અને ડુંગળીમાં ખોરાકસંગ્રહ વનસ્પતિનાકયા ભાગમાં અનુક્રમે થાય છે ?

  • ભૂમિગત પ્રકાંડના તલ પ્રદેશ, ભૂમિગત પ્રકાંડની માત્ર આંતરગાંઠો, ભૂમિગત પ્રકાંડની અગ્રકલિકાના શલ્કિપર્ણ, શલ્કીપર્ણતલમાં
  • ભૂમિગત પ્રકાંડ, ભૂમિગત પ્રકાંડની ગાંઠ અને આંતરગાંઠ, ભૂમિગત પ્રકાંડની અગ્રકલિકાના શલ્કીપર્ણ, શલ્કીપર્ણગ્રમાં 
  • ભૂમિગત પ્રકાંડ, ભૂમિગત પ્રકાંડની માત્ર ગાંઠ અને આંતરગાંઠ, ભૂમિગત પ્રકાંડની અગ્રકલિકાના શલ્કીપ્રદેશ, શલ્કિપર્ણ તલમાં 
  • ભૂમિગત પ્રકાંડ, ભૂમિગત પ્રકાંડની માત્ર ગાંઠો, ભૂમિગત પ્રકાંડની કલ્કલિકાના શલ્કી પર્ણમાં, શલ્કીપર્ણતલમાં 


82.

વનસ્પતિનાં કયા અંગો દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?

  • મુળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ

  • મૂળ, પ્રકાંડ, પર્ણ 

  • મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પીય કલિકા 

  • મૂળ પ્રકાંડ, પર્ણ, પુષ્પિય કલિકા, કલિક 


83.

શક્કરિયામાં કયા વાનસ્પતિક અંગનું વાનસ્પતિક પ્રજનન માટે શેમાં રૂપાંતરણ થાય છે ?

  • સ્થાનિક મૂળ – સંયુક્ત આવૃત્તમૂળમાં

  • અસ્થાનિક મૂળ – સરળ સાંકદમૂળ 

  • સ્થાનિક મૂળ – સર્ળ સાંકદમૂળ 

  • અસ્થાનિક મૂળ – સર્ળ આવ્ર્ત્તરચનામાં 


84.

આદું અથવા હળદર અને સૂરણમાં ભૂમિગત પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થતા રૂપાંતરિત રચનાને અનુક્રમે શું કહેવાય ?

  • ગાંઠામૂળી, પ્રકાંડ, વજ્રકંદ

  • ગાંઠામૂળી પ્રકાંડ, ગ્રંથિલ પ્રકાંડ 

  • ગ્રંથિક પ્રકાંડ, ગાંઠામૂળી પ્રકાંડ 

  • ગાંઠામૂળી પ્રકાંડ, સરળ સાંકદ 


Advertisement
85.

પાનકૂટીમાં વાનસ્પતિક પ્રજનન માટે કયો વિકલ્પ સાચો અને યોગ્ય છે ?

  • પર્ણની પર્ણફલક ઉપર સપાટીએ વર્ધિકલિકામાં – વાનસ્પતિક પ્રજનન – આગન્તુક કલિકાઓ 

  • પર્ણની પર્ણતલીય રચનાએ વર્ધીકલિકાઓ – વાનસ્પતિક પ્રજનન – આગન્તુક કલિકાઓ

  • પર્ણની પર્ણકિનારીઓ કક્ષકકલિકાઓ – વાનસ્પતિક પ્રજનન – આગંતુક કલિકાઓ 

  • પર્ણની પર્ણકિનારીએ વાનસ્પતિક વર્ધીકલિકાઓ – ખોરાક સંગ્રહ – વાનસ્પતિક પ્રજનન – આગંતુક કલિકાઓ 


Advertisement
86.

બ્રાહ્મિ, જળશૃંખલા, ફુદીનો અને હંસરાજમાં વાનસ્પતિક પ્રજનનની વિષિષ્ટ રૂપાંતરિત રચના ક્રમાનુસાર કઈ યોગ્ય છે ?

  • વિરોહ, ભુસ્તારી, ભુસ્તારિકા, અધોભુસ્તારિકા

  • ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધિભુસ્તારિકા, વિરોહ 

  • ભુસ્તારિકા, અધોભુસ્તારિકા, વિરોહ,અ ભુસ્તરિકા 

  • અધિભુસ્તારિકા, વિરોહ, ભુસ્તારિ, ભુસ્તારિકા 


B.

ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધિભુસ્તારિકા, વિરોહ 


Advertisement
87.

કલમ કરતી વખતે કઈ વાનસ્પતિક પેશી જમીનના સનોઅર્કમાં રહે તેનો ખ્યાલ રાખવામાં આવે છે ?

  • વાહકપેશી

  • મૃદુતક પેશી 

  • અન્નવાહક પેશી 

  • જલવાહક પેશી 


88.

પ્રકલિકાઓ એટલે ............

  • ખોરાકસંગ્રહ અને વાનસ્પતિક પ્રજનન કરે. 

  • આધાર અને વાનસ્પતિક પ્રજનન કરે.

  • માત્ર વનસ્પતિક પ્રજનન કરે. 

  • આરોહણ અને વાનસ્પતિક પ્રજનન કરે


Advertisement
89.

બટાટા અને ડુંગળીમાં ભૂમિય રચનામાં ખોરાકનો સંગ્રહ થતાં અનુકુલિત રચનામાં કઈ ઉદ્દભવશે ?

  • ગાંઠામૂળી પ્રકાંડ, વજ્રકંદ

  • ગાંઠામૂળી પ્રકાંડ, ગ્રંથિલ પ્રકાંડ 

  • ગ્રંથિલ પ્રકાંડ, સરળ આવૃત્તકંદ 

  • ગાંઠામૂળી પ્રકાંડ, સરળ સકંદ 


90.

ભુસ્તારિ, વિરોહ પ્રકારના વિશિષ્ટ વાનસ્પતિક પ્રજનનનો મુખ્ય ભેદ કયો છે ?

  • ભૂમિગત પ્રકાંડની શાખા અને અર્ધ ભૂમિગત, અર્ધહવાઈ, ભૂમિગત પ્રકાંડની શાખા સમાંતરે વિકસે. 

  • પ્રકાંડની શાખા ભુમિસ્તરને સમાંતરે વિકસે, પ્રકાંડની શાખા ભિમિસ્તરમાં વિકસે. 

  • ભૂમિગત પ્રકાંડની શાખા ભુમિસ્તરને સમાંતરે વિકસે, ભૂમિગત પ્રકાંડની શાખા ભુમિસ્તરથી ઉર્ધ્વ દિશામાં વિકસી પુનઃભુમિના સંપર્કમાં આવે. 
  • કોઈ પણ ભેદ હોતિ નથી.


Advertisement