CBSE
બે ભિન્ન કે એક જ જાતિની વનસ્પતિઓ વચ્ચે ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત કરવા માટે થતું કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન. .
બે એક જ જાતીની વનસ્પતિઓ વચ્ચે અનિચ્છનિય લક્ષણો પ્રાપ્ત કરવા માટે થતું કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન.
બે ભિન્ન જાતિની વનસ્પતિઓ વચ્ચે રોગકારકોને દૂર કરબા કરવામાં આવતું કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન.
બે એક જ જાતિની વનસ્પતિઓ વચ્ચે અંતઃસ્ત્રાવનું સાતત્ય જાળવવા માટે થતું કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન
કયું વનસ્પતિનું જૂથ પ્રકાંડના ટુકદા દ્વારા કલમ કરવાની પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવાતું નથી ?
ગુલદાઉદે અને જાસુદ
લીંબું અને આંબલી
ગુલાબ અને શેરડી
શવંતી, ચીની ગુલાબ
આરોપણ પોઅદ્ધતિ શેના માટે ઉપકારક છે ?
સુશોભન માટે
ફ્લોઉદ્યાન માટે
બગીચા માટે
પુષ્પોદ્યાન માટે
B.
ફ્લોઉદ્યાન માટે
વાનસ્પતિક પ્રજનનના મહત્વના સંદર્ભમાં કયું વિધાન અસંગત છે ?
રોગપ્રતિકારકોનો ફેલાવો પિતૃમાંથી સંતતિમાં ન થાય તે માટે વાનસ્પતિક પ્રજનન ઉપકારક છે.
લિંગી પ્રજનનની ઘટતી કાર્ય્ક્ષમતાનું નિવારણ વાનસ્પતિક પ્રજનન દ્વારા થાય છે.
પિતૃવનસ્પતિનાં અનિચ્છનિય લક્ષણોને જાળવવા માટે વાનસ્પતિક પ્રજનન ઉપયોગી છે.
બીજની લાંબી સુષુપ્તાવસ્થાને દૂર કરવા વાનસ્પતિક પ્રજનન ઉપકારક છે.
કઈ વનસ્પતિઓમાં મૂળના ટુકડા દ્વારા કલમ કરી શકાય છે ?
ગુલદાઊદી અને જાસુદ
લીંબું અને આંબલી
ગુલાબ અને શેરડી
શેવંતી અને ચીની ગુલાબ
કયા સજીવો વચ્ચે લિંગી પ્રજનનની ક્રિયા થાય છે ?
બે સ્વતંત્ર સજીવો વચ્ચે
એક જ જાતીના સજીવો વચ્ચે
બે ભિન્ન જાતિના સજીવો વચ્ચે
એક જ જાતીના કે બે ભિન્ન જાતીના સજીવો વચ્ચે
કયા વનસપ્તિના જૂથમાં દબકલમ દર્શાવાય છે ?
લીંબુ, આંબલી, શેરડી
જાસુદ, જુઈ, મોગરો
શેરડી, સેવંતી, ગુલદાઉદી
ગુલાબ, લીંબુ, દ્રાક્ષ
આરોપણ પદ્ધતિમાં વનસ્પતિઓમાં કઈ વિશિષ્ટતા ધ્યાનમાં રાખવી જોઈએ ?
સ્ટૉક, સાયોન અવિભેદિત હોય, બંને વર્ધમાન પેશી ધરાવે.
કલમ તૈયાર થયેલી છે તેમ ક્યારે કહી શકાય ?
કલિકાઓ વિકસે ત્યારે
કુંપળો વિકસે ત્યારે
મૂળતંત્ર વિકસે ત્યારે
અસ્થાનિક મૂળતંત્ર વિકસે, તેમજ કલિકાઓ અને કુપળો વિકસે ત્યારે
શા માટે કલમ કરવાની પદ્ધતિમાં જલવાહક પેશી જમીનમાં સંપર્કમાં રાખવામાં આવે છે ?
સક્રિય વહન/સાક્રિય શોષણ માટે, શોષકદાબ
ઉત્સ્વેદન માટે, કેશાકર્ષીય બળ
રસારોહણ માટે, કેશાકર્ષી બળ
આસૃતિ માટે, પૃષ્ટતાઁ બળ