Important Questions of સજીવોમાં પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

Advertisement
111.

નરજન્યુઓનું માદા જન્યુઓનું નિર્માણ અનુક્રમે કોના દ્વારા થાય છે ?

  • પરાગધાની અને મહાબીજાણુધાની

  • પરાગરજ અને અંડક 

  • પરાગાશય અને મહાબીજાણુધાની 

  • પોંકેસર અને સ્ત્રીકેસર 


B.

પરાગરજ અને અંડક 


Advertisement
112.

અજૈવિક અને જૈવિક પરાગવાહકોનો યોગ્ય ક્રમ કયા વિકલ્પ દ્વારા દર્શાવેલ છે ?

  • પ્રાણીઓ, પાણીમ પવન, કીટકો

  • કીટકો, પવન, પ્રાણીઓ, પાણી 

  • પ્રાણીઓ, પવન, કીટકો, પાણી 

  • પવન, પાણી, કીટકો, પ્રાણીઓ 


113.

જન્યુયુગ્મન કોને પરિણામે સર્જાય છે ?

  • બે સમાન કે અસમાન જન્યુઓના સંયોજનને

  • બે સમાન જન્યુઓના સંયોજનને 

  • બે અસમાન જન્યુઓના સંયોજનને 

  • બે સમાન અને અસમાન જન્યુઓના સંયોજનને 


114.

કયા સજીવ સમૂહોમાં પાણીના માધ્યમ દ્વારા બાહ્યફલન થાય છે ?

  • લેલ, દ્વિઅંગી, ત્રિઅંગી 

  • ત્રિઅંગી, અનાવૃત્ત, અવૃત્ત બીજધારી

  • લીલ, ફૂગ, સંધિપાદ

  • લીલ, મસ્ત્ય, પક્ષી 


Advertisement
115.

સફરજન, મકાઈ, ડુંગળી, બટાટા, ચોખામાં અર્ધીકરણ પામતા કોષોમાં રંગસુત્રની સંખ્યા અને બિલાડી, કૂતરો, મનુષ્ય, ઘરમાખીના જન્યુઓમાં આવેલી રંગસુત્રોની સંખ્યાને આધારે યોગ્ય સત્ય વિકલ્પ પસંદ કરો.

  • 34, 20, 32, 48, 24, 19, 39, 23, 06 

  • 34, 20, 32, 48, 24, 38, 78, 46, 12 

  • 17, 10, 16, 24, 12, 38, 76, 46, 12

  • 17, 10, 24, 16, 12, 19, 39, 23, 06 


116.

શા માટે નરજન્યુઓ વધુ માત્રામાં અને માદા જન્યુઓ ઓછી માત્રામાં જોવા મળે છે ?

  • નરજન્યુઓન અવહનમાં નરજન્યુઓ વેડફાય છે, તેની પૂર્તતા પૂર્ણ કરવા માટે.

  • ફલનની ક્રોયા ઝડપી દર્શાવવામાં માટે. 

  • નરજન્યુઓનું વહન ઝડપી દર્શાવવા માટે. 

  • ફલન થતા જન્યુઓ નાશ પામે છે, જેની પૂર્તતા કરવા માટે. 


117.

નરજન્યુઓની લાક્ષણિકતા શું છે ?

  • નાના સક્રિય, એકકીય, એકકોષીય, એકકોષકેન્દ્રીય 

  • નાના સક્રિય, દ્વિકિય એકકોષીય એકકોષકેન્દ્રીય

  • મોટા સક્રિય, એકકીય, એકકોષેય, એકકોષકેન્દ્રીય 

  • નાના, નિષ્ક્રિય, એકકીય, એકકોષીય, એકકોષકેન્દ્રીય 


118.

પરાગરજ પરાગનયન સમયે ક્યાંથી મુક્ત થઈ ક્યાં સુધી સ્થળાંતર પામે છે ?

  • પરાગાશયમાંથી મુક્ત થઈ અંડક સુધી વહન પામે. 

  • પુંકેસરમાંથી મુક્ત થઈ પરાગાશય સુધી સ્થળાંતર પામે. 

  • પરાગાશયમાંથી મુક્ત થઈ પરાગાસન સુધી સ્થળાંતર પામે.

  • પારાગાશનમાંથી મુક્ત થઈ પરાગાશય સુધી સ્થળાંતર પામે. 


Advertisement
119. ત્રિઅંગી, અનાવૃત, આવૃત્ત બીજધારીમાં પિતૃવનસ્પતિ દેહ મોટે ભાગે કોષો હોય છે ?
  • n

  • 2n

  • 3n

  • 4n


120.

માદા જન્યુઓની લક્ષણિકતા શું છે ?

  • દ્વિકિય એકકોષકેન્દ્રીય, એકકોષીય, મોટા, સ્થૂળ અચલિત 

  • એકકીય એકકોષીય, એકકોષકેન્દ્રીય મોતા, સ્થૂળ ચલિત

  • એકકીય, એકકોષીય, એકકોષકેન્દ્રીય, નાના, સ્થૂળ, અચલિત 

  • એકકીય એકકોષકેન્દ્રીય, એકકોષીય, મોટા, સ્થૂળ અચલિત 


Advertisement