CBSE
ભ્રુણજનીન દરમિયન યુગ્મનજ કઈ ક્રિયાઓમાંથી પસાર થઈ એકકોષીયમાંથી બહુકોષીય બને છે ?
અર્ધીકરણ, કોષવિભેદીકરણ
કોષનિર્માણ, કોશવિસ્તરણ
સમવિભાજન, કોષવિભેદીકરણ
સમવિભાજન, કોષવિસ્તરણ
સંયુગ્મ દ્વારા લિંગી પ્રજનની ક્રિયા સાથે કયું વિધાન અસંગત છે ?
પેરામિશિયમમાં લિંગી પ્રજનન માતે લઘુકોષકેન્દ્ર જવાબદાર છે.
કોષકેન્દ્રોની અદલાબદલી બાદ કોષરસીય સેતુ અદ્ર્શ્ય થાય અને સંયુગ્મનલિકા વિલીન પામે.
બીજધારી વનસ્પતિઓમાં નરજન્યુ કેવા પ્રકારના હોય છે અને તેઓનું વહન કયા માધ્યમ દ્વાર થાય છે ?
ચલિત, પરાગવાહિની
અચલિત, પરાગનલિકા
કશાધારી, પરાગનલિકા
પશ્વ ફલનીય ઘટનાઓના તબક્કાઓ કયા છે ?
ભ્રુણજનન, જન્યુઓનું વહન
જન્યુજનન, ભ્રુણજનન
જન્યુઓનું વહન, યુગ્મનજનું નિર્માણ
યુગ્મનજનું નિર્માણ ભ્રુણજનન
યુગ્મનજ, બીજશય, બીજાશયની દીવાલના વિકાસના પરિણામે ક્રમાનુસાર કઈ રચનાઓ ઉદ્દભવે છે ?
ફળ, બીજ, ફલાવરણ
બીજ, ફળ, બીજાવરણ
બીજ, ફળ, ફલાવરણ
ફળ, બીજ, બીજાવરણ
કયા સજીવમાં સંયુગ્મન દ્વારા લિંગી પ્રજનન થાય છે ?
એકેરિયોટા=વાઈરસ
મોનેરા=સઈઝોફાયટા
પ્રોટિસ્ટા=પ્રજીવ
કયા પ્રાણી સમૂહમાં અંતઃફલન દર્શાવાય છે ?
સરિસૃપ, પક્ષી, સસ્તન
મૃદુકાય, શૂળત્વચી, મસ્ત્ય
મત્સ્ય, ઉભયજીવી, સરિસૃપ
ઉભયજીવી, સરિસૃપ, પક્ષી
લિંગ પ્રજનના યોગ્ય ક્રમિક તબક્કાઓ કયા છે ?
પૂર્વફલન, પશ્વફલન, ફલન
પૂર્વફલન, ફલન, પશ્વફલન
ફલન, પૂર્વફલન, પશ્વફલન
પશ્વફલન, ફલન, પૂર્વફલન,
યુગ્મનજનો વિકાસ માદા પ્રાણીદેહની બહાર અને યુગ્મનજનો વિકાસ માદા પાણી દેહમાં થાય તેને અનુક્રમે શું કહે છે ?
અંડપ્રસવી, અપત્યપ્રસવી
અપત્યપ્રસવી, અંડપ્રસવી
પ્રસવી, અંડપ્રસવી
એક પણ નહિ.
કયા પ્રાણી સમૂહમાં અંતઃફલન દર્શાવાય છે ?
ત્રિઅંગી, અનાવૃત્ત, આવૃત્ત બીજધારી
લીલ, ફૂગ,અ સંધિપાદ
લીલ, ફૂગ, દ્વિઅંગી
લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી
D.
લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી