Important Questions of સજીવો અને વસતિ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

Advertisement
1.

તે શુષ્કોદભિદ પર્યાવરણની લાક્ષણિકતા છે.

  • વધુ તાપમાન 

  • બાષ્પીભવનનો ઉચ્ચ દર

  • અવક્ષેપન 

  • ઓછો વાતાવરણીય ભેજ 


2.

આહાર શૃંખલામાં સૌથી વધુ વસતી કોની હોય છે ?

  • વિઘટકો 

  • ઉત્પાદકો 

  • પ્રાથમિક ઉપભોગીઓ

  • દ્વિતિય ઉપભોગીઓ


3.

પ્રકાશ, પોષકદ્રવ્યો અને વસવાટ માટે વધુ તીવ્ર સ્પર્ધા કોની વચ્ચે થાય છે ?

  • એક જ વસવાટમાં વસતા દૂરના સબંધિત સજીવો વચ્ચે. 

  • જુદી-જુદી પરિસ્થિકીય જીવનપદ્ધતિ ધરાવતા દૂરના સબંધિત સજીવો વચ્ચે.

  • જુદી-જુદી પરિસ્થિતિકીય જીવનપદ્ધતિ ધરાવતા ગાઢ રીતે સંકળાયેલા સજીવો વચ્ચે. 

  • એક જ વિસ્તાર/જીવનપદ્ધતિ ધરાવતા ગાઢ રીતે સંકળાયેલા સજીવો વચ્ચે.


4.

ભુમિના કણો એ ભુમિનું શું રચે છે ?

  • ભુમિય વનસ્પતિ-સમૂહ

  • ભૂમિનું બંધારણ 

  • ક્ષત્રીય ક્ષમતા 

  • જલધારક શક્તિ 


Advertisement
5.

પરસ્પર લાભદાયી એવી પારસ્પરિક ક્રિયા જે બંને પિતૃઓના જીવનની જીવિતતા માટે જરૂરી છે.

  • પ્રતિજીવન 

  • પરસ્પરાતા/સહજીવન 

  • સહભોજિતા 

  • A,B બંને


6.

સમસ્થિત એટલે ............

  • જૈવિક પદાર્થો જે હોમિયોપેથિક સારવારમાં વપરાય છે.

  • સ્વ-નિયંત્રક તંત્ર અને કુદરતી નિયંત્રણ વચ્ચેની ખલેલ 

  • પર્યાવરણના બદલાવ સામે જૈવિક તંત્રની પ્રતિકાર કરવાની ક્ષમતા 

  • પર્યાવરણના બદલાવ સાથે જૈવિક તંત્રની પણ ફેરફાર લાદવાની ક્રિયા 


7.

આપેલ વસાહતમાં એક જ પ્રકારના સજીવોનો સમૂહ શું રચે છે ?

  • જાતિ

  • વસાહત

  • પ્રજાતિ 

  • સમાજ 


8.

નીચે પૈકી શું સાચું છે ?

  • સહભોજિતા કે જ્યાં બંને વસતિને લાભદાયી આંતર-સબંધ છે.

  • સહજીવન કે આંતરક્રિયા દર્શાવતી વસતિને કોઈ અસર દર્શાવતી નથી. 

  • પરસ્પરતા કે જ્યાં આંતરક્રિયા દર્શાવતી વસતિઓને કોઈ અસર થતી નથી. 

  • સહજીવન કે જે બંને વસતિને લાભદાયી છે. 


Advertisement
9.

નિમગ્ન વાયુસંધ્ર આ વનસ્પતિઓની લાક્ષણિકતા છે.

  • શુષ્કોદ્દભિદ 

  • મરુદ્દભિદ

  • જલોદ્દભિદ 

  • મધ્યોદ્દભિદ 


10.

પ્રાણીઓની એવી આંતરક્રિયા જેમાં બંને સહભાગી લાભદાયી રહે છે ?

  • પ્રતિજીવન

  • સહભોજિતા 

  • પરસ્પરતા 

  • વસાહત 


Advertisement