CBSE
કયા રાજ્યમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યા કરતાં વધુ છે ?
તમિલનાડુ
ઓરિસ્સા
કેરાલા
કર્ણાટક
વિકસિત દેશોનાં કેટલાંક વસ્તી શાસ્ત્રનં લક્ષણો :
ઊંચો મૃત્યુદર, ઊંચી ગીચતા, અસમાન વસ્તી વૃદ્ધિ અને ખૂબ જ ઘરડો ઉંમર વિતરણ
ઊંચી ફળદ્રુપતા, ઊંચી ગીચતા, ઝદપથી વધ્તો મૃત્યુદર અને બહુ જ યુવાન ઉંમર વિતરણ
ઊંચો બાળ મૃત્યુદર, નીચી ફળદ્રુપતા, અસમાન વસ્તી વૃદ્ધિ અને ખૂબ જ યુવાન ઉંમર વિતરણ
MTP એટલે ?
મલ્ટોપલ ટેમ્પરરી ફ્રિક્વન્સી
મેડિકલ ટ્ર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી
મલ્ટી ટ્રેડ પ્રેક્ટિસ
માલ્થ્યુસિયન ટ્રીટીસ ઓન પોપ્યુલેશન
ગર્ભ નિરોધક ગોળી અંડપતન કઈ રીતે અટકાવે છે ?
મુક્ત થયેલા અંડકોષોનું તત્કાલિક વિઘટન કરીને
વસ્તીમાં અનિયન્ત્રિત પ્રજનન ક્ષમતા કઈ રીતે ઓળખાય છે ?
વહન ક્ષમતા
જન્મદર
જૈવિક ક્ષમતા
ફળદ્રુપતા
ભારતમાં દર 1000 સ્ત્રીઓએ પુરુષોની સૌથી ઓછી સંખ્યા ક્યાં છે ?
મધ્ય પ્રદેશ
હરિયાણા
ગોવા
જમ્મુ કાશ્મીર
ગર્ભનિરોધક ગોળીમાં શું હોય છે ?
આપમેળે ગર્ભપાત કરે તેવા રસાયનો
અંડકોષનું ફલન અટકાવતાં રસાયણ
પ્રોજેસ્ટેરોન અને ઈસેટ્રોજન
સ્પર્મીસીડાલ ક્ષારો
બેક્ટેરિયલ માટેનાં વૃદ્ધિ ઢોળાવન તબક્કાઓની સાચી શ્રેણી પસંદ કરો :
લેગ, લોગ, સ્ટેશનરી ફેઝ
સ્ટેશનરી, લેગ, લોગ, ડીક્લાઈન ફેઝ
ડીકલાઈન, લેગ, લોગ ફેઝ
લેગ, લોગ, સ્ટેશનરી, ડીકલાઈન ફેઝ
બાળકના લિંગ માટે જવાબદાર સાથી :
પુરુષ
સ્ત્રી
બંને
કોઈ વાર પુરુષ, કોઈ વાર સ્ત્રી
દરેક મિનિટે વૃદ્ધિ પામતા બેક્ટેરિયનો સેમીલોગ સમય વિરુદ્ધ દોરેલો છે. તો ગ્રાફ આકાર કેવો હોય છે ?
ચડતા ક્રમમાં સીધી રેખા
ઉતરતા ક્રમમાં સીધી રેખા
સિગ્મોઈડ
હાઈપર બોલિક