CBSE
ખોરાક, પ્રકાશ અને જગ્યા માટે સ્પર્ધાએ .......... માં સૌથી કાર્યરત હોય છે.
અલગ અલગ વસવાટમા6 દૂરના સંબધિત જાતિઓ વધતી જાય છે.
એ જ વિસ્તારમાં નજીકની સંબધિત જાતિઓ વધતી જાય છે.
અલગ અલગ વસવાટમાં નજીકની સંબધિત જાતિઓ વધતી જાય છે.
સરખા વસવાટમાં નજીકની સંબધિત જાતિઓ વધતી જાય છે.
જ્યારે બ્વે નિવસનતંત્ર એકબીજા પર ઓવરલેપ થાય તેને ............. કહે છે.
ઘાટ અસર
પારિસ્થિતિક
સંક્રમિકા
જીવનપદ્ધતિ
અનુક્રમણ દરમિયાન સ્થિર વનસ્પતિ સમુદાય નિર્માણ પામે તેને ............. કહે છે.
સંક્રમિકા
સંધક સમુદાય
પરાકાષ્ઠા સમુદાય
પ્રબળ સમુદાય
પાણી શરીરમાં અનુક્રમે ............ ની રચનાને કહે છે.
ઝેરતફાઈટીક વનસ્પતિ મરૂધભિદ
મેઝોફાઈટીક વનસ્પતિ મધ્યોદભિધ
એપીફાઈટીક વનસ્પતિ વાતોધભિદ્દ
હેલોફાઈટીક વનસ્પતિ જલોધભિદ
સમુદાય કે જે સ્થાને અનુક્રમણ શરૂઆત તેને .............. કહે છે.
અગ્રેસર સમુદાય
પ્રાથમિક સમુદાય
પરાકાષ્ઠા સમુદાય
પ્રકૃતિના ખેડતો અથવા ઉજ્જડ જમીન વશુ વસાહતીઓ ........... છે.
ફર્ન
ડાયેટમસ
લાઈકેન્સ
મોઝ અને ઘાસ
બે સમૂહ અથવા બે કરતા વધારે વનસ્પતિ જાતિઓને .......
પ્રાણી નિવસનતંત્ર
વનસ્પતિ નિવસનતંત્ર
પરિસ્થિતિકી જીવનપદ્ધતિ
વનસ્પતિ સમુદાય
વનસ્પતિના અનુક્રમણના અંતિમ સમુદાયને .............. કહે છે
ફનિક સમુદાય
નિવસનતંત્ર
સંક્રમિકા
પરાકાષ્ઠા સમુદાય
વસ્તીમાં અપ્રતિબંશેત પ્રજનન ક્ષમતાને ............. કહે છે.
જન્મદર
જૈવિક ક્ષમતા
ફલિત
વહન ક્ષમતા
સરખી જાતિની વિવિધતા માટે શું સાચું છે ?
અલગ અલગ વસવાટમાં રહે છે.
સરખા જીવનપદ્ધતિની રહે છે.
સરખા વસવાટમાં રહે છે.
આતંક સંક્રમણ