Important Questions of સજીવો અને વસતિ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

91.

માનવ વસ્તી વૃદ્ધિનો દર ......

  • દવાઓનાં વપરાશનાં સમપ્રમાણમાં હોય છે.

  • સારા હવામાનનાં સમપ્રમાણમાં હોય છે. 

  • ઔદ્યોગીક વિકાસનાં સમપ્રમાણમાં હોય છે. 

  • શિક્ષણનાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે. 


92.

જ્યારે જન્મદર અમે મૃત્યુદર સમાન હોય, તેને શું કહેવાય ?

  • વધુ ઝડપી વૃદ્ધિ તબક્કો

  • પ્રવેગક તબક્કાઓ 

  • પ્રારંભિક તબક્કાઓ 

  • ઉચ્ચ તબક્કાઓ 


93.

ભારતમાં માનવ વસ્તી પર પ્રભાવનું કારણ :

  • સામાજિક – સંસ્કૃતિક પરિબળો

  • ઠંડુ પર્યાવરણ 

  • પરિવહનની પ્રાપ્યતા 

  • પાણીની પ્રાપ્યતા 


94.

દુનિયાની વસ્તીમાં સતત વધારો થવાનું કારણ ..........

  • ઔદ્યોગિકરણ 

  • બાળ મૃત્યુદરમાં ઘટાડો

  • વધુ પડતો અન્ન પુરવઠો 

  • વધુ પડતો મૃત્યુદર 


Advertisement
95.

અમુક આદિવાસીઓમાં, વસ્તી એક હદ કરતાં ન વધવાનું કારણ :

  • ઊંચો બાળ મૃત્યુદર

  • મર્યાદિત ખોરાક 

  • ઓછી નીપજ 

  • નિરક્ષરતા 


96.

મુખ્યત્વે 20 મી સદી દરમિયાન વિશ્વ વસ્તીમાં અને ખાસ કરીને ભારતમા6 વસ્તી વધારાનું કારણ –

  • વધારે લોકો લગ્ન જલ્દી કરતાં થયા.

  • વધારે સ્ત્રોતો 

  • પ્રજનન વય સુધી પહોંચતા વધુ બાળકો 

  • વધારે આયુષ્ય/ઉચ્ચ આયુષ્ય 


97.

ભારતમાં વસ્તી સમસ્યા માટેનો શ્રેષ્ઠ ઉકેલ –

  • ખોરાક ઉત્પાદનમાં વધારો

  • જન્મદરમાં ઘટાડો 

  • કુદરતી સ્ત્રોતનું સંરક્ષણ 

  • તબીબી સુવિધાઓમાં વધારો 


98.

નીચેનામંથી કયા પરિબળે વર્તમાન સદીમાં માનવ વસ્તીનાં ઝડપી વધારામાં સૌથી વધુ ફળો આપેલ છે ?

  • જન્મદરમાં ઘટાડો 

  • મૃત્યુદરમાં વધારો

  • બાળ મૃત્યુદરમાં ઘટાડો 

  • બહુલગ્ન પ્રથા 


Advertisement
99.

ભારત દેશમાં સૌથી વધારે વસ્તી કયાં જોવા મળે છે ?

  • પશ્ચિમ બંગાળ 

  • મહારાષ્ટ્ર 

  • પંજાબ

  • કેરાલા 


100.

શહેરોમાં વધુ પડતી માનવ વસ્તીનું મુક્ય કારન ..........

  • વધુ આવક સ્ત્રોતો 

  • શિક્ષણ માટેની તકો 

  • ચોખ્ખા પાણીની પ્રાપ્યતા

  • વધુ સારી સ્વચ્છતા 


Advertisement