CBSE
સંગઠન કક્ષાની વધતી જતી જટીલતાનો સાચો ક્રમ કયો છે.
વસતિ → નિવસનતંત્ર → જાતિ → સમાજ
જાતિ → જાત → નિવસનતંત્ર → સમાજ
જાતિ → વસતી → સમાજ → નિવસનતંત્ર
વસતિ → જાત → જાતિ → નિવસનતંત્ર
નીચેની કઈ જોડી સંગત છે ?
વધુ જલત્યાગ-શુષ્કોદભિદ અનુકૂલન
લાંબું, સાંકડું, નળાકાર શરીર-જલીય અનુકૂલન
યુરિકોટેલિઝમ-જલજ વસવાટ
પરોપજીવિતા-અંતઃજાતીય સબંધ
ઉચ્ચ મૃત્યુદર, ઉચ્ચ ગીચતા, વિચલિત વૃદ્ધિદર, પશ્વપ્રજનનવયનાં વધુ સજીવો
ઉચ્ચ ફળદ્રુપતા, નિમ્ન મૃત્યુદર, ઝડપી વૃદ્ધિ દર, વધુ પૂર્વજનનવય સજીવ-વિતરણ
ઉચ્ચ ફળદ્રુપતા, ઉચ્ચ ઘનતા, ઝડપી મૃત્યુદર, વધુ પૂર્વપ્રજનનવય સજીવો
ઉચ્ચ શિશુંનું મૃત્યુદર, નિમ્ન ફળદ્રુપતા, વિચલિઅત વૃદ્ધિ-દર, પોર્વજનનવયના વધુ સજીવો
કોઈ પણ પ્રાણીનીજાતિની તેની વસતીમાં સફળ બનવા માટે જવાબદાર અગત્યનું પરિબળ કયું છે ?
અનૂકૂલન
આંતરજાતીય ક્રિયાઓ
જન્મદર
અમર્યાદિત ખોરાક
કીટકોની એક જાતિ વર્ષાઋતુ દરમિયાન અકલ્પ રીતે તેનો વસતિદર દર્શાવે છે અને ઋતુની અંતમાં તે અદ્દશ્ય થઈ જાય છે. જે શું દર્શાવે છે ?
તેના ઉપભોગીઓ અકલ્પ્ય રીતે વૃદ્ધિ દર્શાવે છે.
આ કીટકોની S – વૃદ્ધિ દર્શાવે છે.
તેનો વૃદ્ધિઋતુચક્ર આલેખ J – પ્રકારનો છે.
ખોરાક પૂરી પાડતી વનસ્પતિઓ વૃદ્ધિ પામે છે અને ઋતુના અંતે તે મૃત્યુ પામે છે.
વસતિના વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતાં બે વિરુદ્ધ પરિબળ પૈકી, એક પરિબળ સજીવને આપેલ સદરે પ્રજનન પ્રેરે છે, તો બીજું પરિબળ જે તેની વિરુદ્ધ અસર દર્શાવે છે, તે પરિબળ છે.
જૈવિક ક્ષમતા
મૃત્યુદર
પર્યાવરણીય પ્રતિરોધ
જન્મદર
C.
પર્યાવરણીય પ્રતિરોધ
વિશ્વનો કયો વિસ્તાર સજીવિની ઉચ્ચ ઘનતા ધરાવે છે ?
ઉષ્ણકોટિબંધના વર્ષા જંગલો
તૃણભૂમિઓ
સવાના
પાનખર જંગલો
વય વિતરણની ભૌમિતિકીય રજૂઆત એ તેનું લક્ષ્ય છે ?
જૈવિક સમાજ
વસતિ
ભૂમિતલ
નિવસનતંત્ર
જીવનપદ્ધતિનું આચ્છાદન એટલે ........
બે જાતિઓ વચ્ચે એક અથવા વધુ સ્ત્રોતોની ભાગીદારી
બે જાતિઓ વચ્ચેની પરસ્પરતા
બે જાતિઓ વચ્ચેની સક્રિય આંતરક્રિયા
એક જ યજમાન પર બે ભિન્ન પરોપજીવીઓ
બે વનસ્પતિઓ એક જ જાતિની છે એવું ક્યારે કહી શકાય ?
બંને એકબીજા સાથે મુક્ત રીતે પ્રજન કરે અને બીજ ઉત્પન્ન કરે ત્યારે.
90% થી વધુ સામ્યતા ધરાવતા જનીનો ધરાવે ત્યારે.
દેખાવમાં સમાન હોય અને સમાન દ્વિતિયક ચયાપચકો ધરાવતા હોય ત્યારે
રંગસુત્રની સંખ્યા સમાન હોય ત્યારે