Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

21.

કોઈ એક વિસ્તારમાં હાથીઓની વસતી-ગીચતા શામાં પરિણમી શકે છે ?

  • પરસ્પરતા

  • અંતઃજાતીય સ્પર્ધા 

  • એકબીજાના ભક્ષણ 

  • આંતરજાતીય સ્પર્ધા 


22.

નીચે પૈકી કયું લક્ષણ જૈવિક સમાજનું છે ?

  • જાતિપ્રમાણ

  • મૃત્યુદર 

  • સ્તરીકરણ

  • જન્મદર 


23.

આપેલ પિરામિડ વસતિની કયા પ્રકારની વૃદ્ધિ રજુ કરે છે ?

  • વધતિ વસતિ

  • સ્થાયી વસતિ 

  • વિનાશ થતિ વસતિ 

  • ઘટતિ વસતિ 


24.

નીચેનું કયું વિધાન દ્વિતિય સંક્રમણ માટે સાચું છે ?

  • તે પ્રાથમિક સંક્રમણને અનુસરીને થાય છે. 

  • તે પ્રાથમિક સંક્રમાણ જેવું જ છે. ફક્ત તે તેના કરતાં ઝડપી પ્રક્રિયા છે.

  • વેરાન ખડક પર થતું સંક્રમણ છે. 

  • વન-નાશ સ્થાને થતું સંક્રમણ છે.


Advertisement
25. સાચાં જોડકાં જોડો.


 
  • A-3, B-2, C-4, D-1

  • A-1, B-2, C-3, D-4 

  • A-2, B-1, C-4, D-3

  • A-4, B-1, C-3, D-2 


Advertisement
26.

કોઈ નિવસનતંત્રમાં જાતિની જીવનપદ્ધતિ શું દર્શાવે છે ?

  • ઉદ્દભવ કેન્દ્ર

  • તેની હાજરીનું સ્થાન 

  • તેના પોષક સ્તરે તેનું કાર્ય 

  • સ્પર્ધાત્મક ક્ષમતા 


C.

તેના પોષક સ્તરે તેનું કાર્ય 


Advertisement
27.

રાષ્ટ્રીય ઉદ્યાનમાં આરક્ષિત ગીચતા શામાં પરિણમી શકે છે ?

  • બહિસ્થળાંતરણ 

  • ભક્ષણ

  • પરસ્પરતા 

  • અંતઃજાતીય સ્પર્ધા 


28.

પરિસ્થિતિવિદ્યાની વ્યાખ્યા માટે નીચેના પૈકી શું સાચું છે ?

  • ઓડમ – 1909 

  • ટેન્સેલી – 1935 

  • ઓડમ – 1960 

  • ટેન્સલી – 1965


Advertisement
29.

આપાણી આસપાસના પાયાના ઘટકો અને તેની પારસ્પરિક પ્રતિક્રિયાઓનો અભ્યાસ એટલે .......

  • નિવસનતંત્ર 

  • પર્યાવરણીય અભ્યાસ

  • પરિસ્થિતિવિદ્યા 

  • જૈવિક સમાજ


30.

જૈવપરિસરનો મોટામાં મોટો વસવાટ છે.

  • દરિયાઈ વસવાટ 

  • વેલાનદમૂખી 

  • ભૂ-વસવાટ 

  • ત્રણેય


Advertisement