CBSE
સજીવોના શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓ .......... થી નિયંત્રિત થાય છે.
તાપમાન
પ્રકાશ
પાણી
ભૂમિ
આ માછલી/માછલીઓ જળાશયનું પાણી સુકાઈ જતાં, વાતાવરણીય હવાનું શ્વસન કરવા સહાયક શ્વસનાંગો વિકસાવે છે.
રોહુ
કટલા
ઓમ્ફિઓક્સસ
આફિયોસેફેલસ
D.
આફિયોસેફેલસ
આપેલ ક્ષેત્રમાં એક કરતાં વધુ જાતિઓની વસતિ વસવાટ કરતી હોય તેને શું કહેવું ?
નિવસનતંત્ર
જૈવિક સમાજ
વસતિ
જૈવવિસ્તાર
પર્ણરંધ્ર ખૂલવા-બંધ થવાની ક્રિયા ......... દ્વારા નિયંત્રિત છે.
તાપમાન
પાણી
પ્રકાશ
ભૂમિ
ડેફજીડઝ લૈંગિક ઈંડા મૂકે, તો તેનો જાતિવિકાસ ........ તરીકે થાય છે.
નર
માદા
નર કે માદા
નર અને માદા
ભૂચર પ્રાણીઓને કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે ?
પાણીની પ્રાપ્તિ, ક્ષારનો ત્યાગ
પાણીની પ્રાપ્તિ, પાણીને ટકાવી રાખવું.
પાણીની જાળવણી, ક્ષારનો ત્યાગ
પાણીની પ્રાપ્તિ, પાણીનો ત્યાગ
નદીનાં પાણી અને સમુદ્રના પાણીનું સંગમસ્થાન એટલે ..........
લવણીય વિસ્તાર
ખાડીપ્રદેશ
વેલાનદમુખી
ત્રણેય
દરિયાઈ વસવાટ કેટલું ક્ષેત્ર રોકે છે ?
36,20,00,000 ચોકિમી
3,62,00,000 ચો કિમી
36,20,000 ચોકિમી
3,6,20,000 ચોકિમી
‘આસૃતિનિયમન’ એ કયા વસવાટનાં પ્રાણીઓની મોટી સમસ્યા છે ?
મિઠા જળાશયના વસવાટમાં
વેલાનદમૂખી વસવાટ
દરિયાઈ જળના વસવાટ
આપેલ તમામ
17%
71%
75%
80%