Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

41.

તેની ત્વચા જલઅનુરાગી છે.

  • પ્રોટોપ્ટેરસ 

  • સાંધા

  • કાંગારું-ઊંદર 

  • સ્પાઈની લિઝાર્દ 


42.

વસતિમાં જ્યારે ગીચતા વધે છે, ત્યારે પ્રજનક્ષમતા ........... છે.

  • ઘટે 

  • વધે 

  • નીચી

  • ઊંચી 


43.

સજીવો બાહ્ય વાતાવરણ બદલાય અને સમસ્થિતિને અસર કરે તો પણ આંતરિક પર્યાવરણ સ્થિર કરવા પ્રયત્નો કરે તો આ પ્રક્રિયાને શું કહે છે ?

  • વિષમ સ્થિતિ 

  • સમ સ્થિતિ

  • સુવ્યવસ્થા 

  • અનુકૂલન 


44.

જો ચોક્કસ સમયે વસતિમાં કેટલાક વાસ્તવિક નવા સભ્યો ઉમેરય તે આંક હંમેશા જન્મદર કરતાં ...... હોય.

  • સંબંધ નથી.

  • વધુ 

  • ઓછો 

  • સમાન


Advertisement
45.

તેઓ પ્રતિકુળ સ્થિત્માં જાડી દીવાલવાળા બીજાણુ સર્જે છે ?

  • નિમ્નકક્ષાની વનસ્પતિ 

  • બૅક્ટેરિયા 

  • ફૂગ 

  • આપેલ તમામ


Advertisement
46.

બધી જ વયઅવસ્થાએ થતું મૃત્યુ એટલે .....

  • ન્યુનત્તમ મૃત્યુદર 

  • સંભાવ્ત મૃત્યુદર 

  • પ્રત્યક્ષ મૃત્યુદર 

  • ત્રણેય


C.

પ્રત્યક્ષ મૃત્યુદર 


Advertisement
47.

દરિયામાં ખૂબ જ ઊંડાઈએ જોવા મળતી માછલીઓને વાતાવરણના સામાન્ય દબાણ કરતાં ....... દબાણમાં રહેવા અનુકૂલિત હોય છે.

  • >50 ગણુ 

  • < 50 ગણુ

  • < 100 ગણુ 

  • >100 ગણુ 


48.

આ પ્રકારના આલેખમાં ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ સજીવની સંખ્યા વધતી જાય છે.

  • S-વૃદ્ધિવક્ર આલેખ 

  • J-વૃદ્ધિવક્ર આલેખ 

  • a,b બંને 

  • એક પણ નહિ.


Advertisement
49.

કાંગારું-ઊંદર પાણીની પ્રાપ્તિની જરૂરિયાત કેવી રીતે સંતોષે છે ?

  • આંતરિક લિપિડના ઑક્સિડેશન દ્વારા 

  • આંતરિક પ્રોટીનના ઑક્સિડેશન દ્વારા 

  • આંતરિક કાર્બોદિતના ઑક્સિડેશન દ્વારા 

  • આપેલ તમામ


50.

પ્રાણીઓનું કદ 200 માઈક્રોનથી 1 સેમી. વચ્ચેનું હોય તેમને કયા જૂથમાં મૂકવામાં આવે છે ?

  • મીસોફોના 

  • મેક્રોફોના

  • સૂક્ષ્મ વનસ્પતિજાત 

  • સૂક્ષ્મ પ્રાણીજાત 


Advertisement