Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

61.

તળાવના અનુક્રમણમાં સૌપ્રથમ સ્થાયી જાતિ કઈ છે ?

  • તરતી વનસ્પતિઓ 

  • પ્લવકો 

  • ડૂબેલી વનસ્પતિઓ 

  • આપેલ તમામ


62.

સંક્રમણ દરમિયાન રચનાત્મક જટિલતા ........... હોય છે.

  • બદલાતી

  • ઘટતી 

  • વધતી 

  • કોઈ ફરક નથી


63.

પ્રથમ ક્રમિકી અવસ્થાને શું કહે છે ?

  • પાયાનો જૈવિક સમાજ 

  • પ્રથમ જૈવિક સમાજ 

  • પ્રારંભિક જૈવિક સમાજ 

  • આપેલ તમામ


64.

મરુસંચક્રમાં અગ્રણી જાતિ કઈ છે ?

  • લાઈકેન્સ્ર 

  • લેલ 

  • ફૂગ 

  • ત્રણેય


Advertisement
65.

ખડકો પ્ર થતું સંક્રમણ એ કયા પ્રકારનું અનુક્રમણ છે ?

  • મધ્યસ્થ 

  • મરુસંચક્ર 

  • જલસંચક્ર 

  • ત્રણેય


66. નીચે વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. જ્યાં કોઈ જૈવિક ઘટકની શક્યતાઓ ન હોય તેવું અનુક્રમણ પ્રાથમિક અનુક્રમણ છે. 
2. સમાજની વિકસ ઘટનામાં બનતા વિકસિત તબક્કાને ક્રમક કહે છ. 
3. નવા જૈવિક સમાજને સર્જવાની પ્રક્રિયાને જાતિનિર્વાણ કહે છે. 
4. તળાવમાં રેતી અને કાદવ ભરવામાં આવે, તો તૃણભૂમિ સમાજ વિકસે છે. 
  • TFFF

  • TFFT

  • TTFF

  • FTTF 


Advertisement
67. નીચે વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. મરુસંચક્રમાં અનુક્રમે શેવાળ, લાઈકેન્સ, ફૂગ ચૂડ વિકાસ પામે છે. 
2. જળસંચક્રમાં પ્રથમ પ્લવકો, ડૂબેલી અને તરતી વનસ્પતિઓ તળાવને ફળદ્રુપ બનાવે છે. 
3. ભેજવાળાં સ્થાનોમાં મધ્યસ્થ સંચક્ર અનુક્રમણ જોવા મળે છે. 
4. સંક્રમણ દિશાસૂચક અને ભવિષ્યકથન કરી શકાય તેવું હોય છે. 
  • FTTF

  • FTTT

  • TTTT

  • FFTT 


B.

FTTT


Advertisement
68.

અનુક્રમણને અંતે સ્થાયી બનતા સમાજને શું કહે છે ?

  • લ્કાઈમેક્સ સમાજ 

  • પરાકાષ્ઠા સમાજ 

  • ચરમસીમા સમાજ 

  • આપેલ તમામ


Advertisement
69.

જો તળાવના જૈવિક સમાજને રેતી અને કાદવ ભરવામાં આવે, તો તે કયા પ્રકારના જૈવિક સમાજમાં બદલાઈ જાય છે ?

  • જંગલ 

  • તૃણભૂમિ 

  • કળણ 

  • આપેલ તમામ


70.

અનુક્રમણના તબક્કાને શું કહે છે ? 

  • ક્રમિત તફાવત 

  • ક્રમિક તબક્કા 

  • ક્રમિકી તબક્કા

  • આપેલ તમામ


Advertisement