CBSE
ઊંચા મૃઍત્યુદર અને વસ્તીમાં ઝડપી ઘટાડો થવાનું કારણ :
પોપ્યુલેશન ક્રેશ
વસ્તી ગીચતા
વસ્તી વિસ્ફોટ
આપેલ તમામ
માનવ વસ્તીનાં વૈજ્ઞાનિક ઢબે થતાં અભ્યાસને શું કહે છે ?
નસબંધી
લાપ્રોસ્કોપી
પરિસ્થિતિ વિજ્ઞાન
વસ્તીશાસ્ત્ર
સરકાર સંચાલિત કુટુંબ આયોજન કાર્ય્ક્રમ ક્યારે શરૂ થયો ?
1952
1977
1955
1947
વસ્તી વિસ્ફોટ નું મુખ્ય કારણ :
ખેતી વાડીમાં સુધારાઓ
સારા અર્થમાં પરિવહન
જન્મદર ઘટવો
મૃત્યુ દર ઘટવો
D.
મૃત્યુ દર ઘટવો
વર્તમાન દ્રષ્તિએ વિશ્વની વસ્તી કયા દરે વધી રહી છે ?
2.5%
3.0%
2%
2.25%
જમીન વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કયા સ્થાને છે ?
6 માં સ્થાને
7 માં સ્થાને
8 માં સ્થાને
9 મા સ્થાને
સહેલી, સ્ત્રી માટેની ફળદ્રુપતા વિરોધી ગોળીનો ઉપયોગ ક્યારે કારવો ?
ત્રિમાસિક
માસિક
રોજ
સાપ્તાહિક
ટ્યુબેક્ટોમીનો હેતું શું રોકવાનો છે ?
ફલન
ભ્રુણીય વિકાસ
મૈથુન
અંડનું નિર્માણ
કેરાલાનો 100% સાક્ષરતા ધરાવતો જિલ્લો
બેલગામ
એરનાકુલમ
કાલીકટ
ત્રિવેન્દ્રમ
માનવ વસ્તી સિદ્ધાંતની દરખાસ્ત કોણે કરી હતી ?
લેમાર્ક
ચાર્લ્સ ડાર્વિન
એ.આર.વેલેસ
ડી.આર.માલ્થસ