Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

101.

જન્મ દર ઘટાડવા માટે કયું કાયદેસર નથી ?

  • ગર્ભ નિરોધકોનો ઉપયોગ 

  • મોડાં લગ્નો

  • લગ્નો પર પ્રતિબંધ 

  • MTP 


102.

કોણે મુખ્યત્વે માંવ વસ્તી ઘનતાને કાબૂમાં રાખી છે ?

  • આબોહવા 

  • સંચાર

  • ઉદ્યોગો 

  • કુદરતી સ્ત્રોતો 


103.

ટેસ્ટ ટ્યુબ બેબી માટે શું સાચું છે ?

  • ફલન અને વિકાસ બંન્ને સ્ત્રી જનમાર્ગની બહાર

  • સ્ત્રી જનન માર્ગમાં ફલન અને ટેસ્ટ ટ્યુબમાં વૃદ્ધિ 

  • કસમયે જન્મેલા બાળકનો ઈન્ક્યુલેટર ઉછેર 

  • ફલન બહાર અને ગર્ભકાળ માતાના ગર્ભાશયમાં 


104.

વર્તમાન પરિસ્થિતિમાં માનવ વસ્તી વૃદ્દિ શેના દ્વારા દર્શાવાય છે ?

  • ઘાતાકીય ફેઝ જે મોટા ભાગે સ્થિર ફેજનો અંત લાવે છે. 

  • સ્ટેશનરી ફેઝ

  • એક્સ્પોનેન્શિયલ ફેઝ 

  • લેગ ફેઝ 


Advertisement
105.

એમ્નીઓસિન્ટેસીસ શું છે.

  • કોષોનું વિભેદન કરવું અને રંગસુત્રોની વિકૃતિ ઓળખવા માટે એમ્નીયોટિક પ્રવાહીમાંથી મેટાફેઝ રંગસુત્રોનો અભ્યાસ કરવો. 
  • ઈન વિટ્રો નિદાન

  • ગર્ભવતી સ્ત્રીનાં પ્રવાહીનાં રાસાયણિક બંધારણનું વિશ્લેષણ. 

  • ગર્ભવતી સ્ત્રીમાંથી એલેન્ટોઈક પ્રવાહી ખેંચવું.


106.

દુનિયાની વસ્તીમાં સરેરાશ સ્ત્રી પુરુષ ગુણોત્તર :

  • 1 : 1 

  • 1.45 : 2

  • 3 : 4 

  • 2 : 3 


Advertisement
107.

પ્રજાતિમાં લિન્ગ ગુણોત્તર શેના ગાણિતિક સંબંધ પર આધારિત છે ?

  • નર અને માદાને ઉત્પન્ન કરતાં જનીનો

  • શ્વેત અને અશ્વિત 

  • એકલિંગી અને ઉભયલિંગી 

  • આપેલ એક પણ નહિ.


A.

નર અને માદાને ઉત્પન્ન કરતાં જનીનો


Advertisement
108.

વસ્તી વૃદ્ધિના ઢાળના અંતિમ ભાગમાં જન્મ અને મૃત્યુની સંખ્યા :

  • વધુ મૃત્યુ સાથે અસમ

  • મધ્ય ભાગમાં ન હતી એ જ રીતે એકસરખી 

  • અસમાન ઓછા મૃત્યુ સાથે 

  • મધ્ય ભાગમાં હતી એ જ રીતે એકસરખી 


Advertisement
109.

માનવ વસ્તી પર નીચેનામાંથી કોની સીધી અસર થાય છે ?

  • તબીબી સારવારની પ્રાપ્યતા 

  • જીવનધોરણ 

  • ખોરાક અને આવાસની પ્રાપ્યતા 

  • આપેલ તમામ


110.

ભારતમાં વસ્તી વિસ્ફોટનું કારન :

  • મૃત્યુદરમાં વધારો 

  • શિક્ષણનો અભાવ 

  • આબોહવા 

  • આપેલ તમામ


Advertisement