CBSE
જન્મ દર ઘટાડવા માટે કયું કાયદેસર નથી ?
ગર્ભ નિરોધકોનો ઉપયોગ
મોડાં લગ્નો
લગ્નો પર પ્રતિબંધ
MTP
વસ્તી વૃદ્ધિના ઢાળના અંતિમ ભાગમાં જન્મ અને મૃત્યુની સંખ્યા :
વધુ મૃત્યુ સાથે અસમ
મધ્ય ભાગમાં ન હતી એ જ રીતે એકસરખી
અસમાન ઓછા મૃત્યુ સાથે
મધ્ય ભાગમાં હતી એ જ રીતે એકસરખી
માનવ વસ્તી પર નીચેનામાંથી કોની સીધી અસર થાય છે ?
તબીબી સારવારની પ્રાપ્યતા
જીવનધોરણ
ખોરાક અને આવાસની પ્રાપ્યતા
આપેલ તમામ
વર્તમાન પરિસ્થિતિમાં માનવ વસ્તી વૃદ્દિ શેના દ્વારા દર્શાવાય છે ?
ઘાતાકીય ફેઝ જે મોટા ભાગે સ્થિર ફેજનો અંત લાવે છે.
સ્ટેશનરી ફેઝ
એક્સ્પોનેન્શિયલ ફેઝ
લેગ ફેઝ
ભારતમાં વસ્તી વિસ્ફોટનું કારન :
મૃત્યુદરમાં વધારો
શિક્ષણનો અભાવ
આબોહવા
આપેલ તમામ
B.
શિક્ષણનો અભાવ
દુનિયાની વસ્તીમાં સરેરાશ સ્ત્રી પુરુષ ગુણોત્તર :
1 : 1
1.45 : 2
3 : 4
2 : 3
પ્રજાતિમાં લિન્ગ ગુણોત્તર શેના ગાણિતિક સંબંધ પર આધારિત છે ?
નર અને માદાને ઉત્પન્ન કરતાં જનીનો
શ્વેત અને અશ્વિત
એકલિંગી અને ઉભયલિંગી
આપેલ એક પણ નહિ.
ટેસ્ટ ટ્યુબ બેબી માટે શું સાચું છે ?
ફલન અને વિકાસ બંન્ને સ્ત્રી જનમાર્ગની બહાર
સ્ત્રી જનન માર્ગમાં ફલન અને ટેસ્ટ ટ્યુબમાં વૃદ્ધિ
કસમયે જન્મેલા બાળકનો ઈન્ક્યુલેટર ઉછેર
ફલન બહાર અને ગર્ભકાળ માતાના ગર્ભાશયમાં
એમ્નીઓસિન્ટેસીસ શું છે.
ઈન વિટ્રો નિદાન
ગર્ભવતી સ્ત્રીનાં પ્રવાહીનાં રાસાયણિક બંધારણનું વિશ્લેષણ.
ગર્ભવતી સ્ત્રીમાંથી એલેન્ટોઈક પ્રવાહી ખેંચવું.
કોણે મુખ્યત્વે માંવ વસ્તી ઘનતાને કાબૂમાં રાખી છે ?
આબોહવા
સંચાર
ઉદ્યોગો
કુદરતી સ્ત્રોતો