CBSE
ભારતમાં સૌથી વધુ અને સૌથી ઓછી વસ્તી કયાં છે ?
ઉત્તર પ્રદેશ અને સિક્કિમ
આંધ્ર પ્રદેશ અને આસામ
મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર અને નાગાલૅન્ડ
પર્યાવરણની ક્ષમતા કે જેમાં પ્રજાતિ મહત્તમ પોષણ મેળવી શકે છે. તેને શું કહે છે ?
વહન ક્ષમતા
મૃત્યુદર
વસ્તી ક્ષમતા
વૃદ્ધિ ક્ષમતા
જૈવિક ક્ષમતા એટલે :
વર્તમાન પરિસ્થિતિ હેઠળ મહત્તમ જન્મદર
આદર્શ પરિસ્થિતિ હેઠળ મહત્તમ જન્મદર
આપેલા સમયમાં વસ્તીનાં એકમ દીઠ જન્મ લેતાં સંતાનોની સંખ્યાં
વસ્તીમાં ઉમેરતા સંતાનોની સંખ્યા
B.
આદર્શ પરિસ્થિતિ હેઠળ મહત્તમ જન્મદર
વસ્તી વૃદ્ધિનું મુખ્ય પરિબળ :
વધુ પ્રજનન ક્ષમતા
ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર
વહેલાં લગ્ન
યોગ્ય અને અનુકુળ પર્યાવરણ
વધુ વસ્તી ધરાવતા શહેરો સામાન્ય રીતે નદી કાંઠે વસેલાં છે કારણ કે :
તાજા પાણીની પૂરતા પ્રમાણમાં પ્રાપ્તિ
જૂની સાંસ્કૃતિ
જમીન ફળદ્રુપ છે.
ફળદ્રુપ જમીન અને નિયમિત પાણીની પ્રાપ્ત્યતા.
વસ્તીમાં વૃદ્ધિનું કારન :
મૃત્યુદર અને આગમન
મૃત્યુદર અને નિર્ગમન
જન્મદર અને નિર્ગમન
જન્મદર અને આગમન
એવો દેશ કે જ્યાં વસ્તીની વાર્ષિક વૃદ્ધિ ઑસ્ટ્રેલુયાની વસ્તીને બરાબર છે ?
બાંગ્લાદેશ
ભારત
અમેરીકા
રશિયા
IUCD શું છે ?
કોંન્ડોમ
નસબંધી
કોપર – T
આપેલ તમામ
માનવ વસ્તીમાં ઘાતાકીય વૃદ્ધિ તબક્કો ક્યારથી શરૂ થયો ?
1750 A.D.
1951 A.D.
1500 A.D.
પ્રથમ સદી A.D.
17 મી સદી પછી માનવ વસ્તી કયા તબક્કામાં છે ?
ઘાતાંકીય વૃદ્ધિ તબક્કો
સિગ્મોઈડ તબક્કો
સ્થિર તબક્કો
શૂન્ય વૃદ્ધિ તબક્કો