ઘાતાકીય વૃદ્ધિ શેમા6 from Class Biology સજીવો અને વસતિ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

151.

ભારતમાં માનવ વસ્તીમાં યુવાન ઉંમર ધરાવનારની સંખ્યા વધુ છે. કારણ કે .......

  • ટૂંકો જીવનકાળ અને ઓછો જન્મદર 

  • જન્મદર અને મૃત્યુદર એકસમાન

  • લાંબો જીવનકાળ અને ઓછો જન્મદર 

  • ટૂંકો જીવનકાળ અને ઊંચો જન્મદર


152.

ભવિષ્યમાં પુરુષ ગર્ભ નિરોધક તરીકે શેનો ઉપયોગ થઈ શકે છે ?

  • ટેસ્ટોસ્ટેરોન 

  • પ્રોજેસ્ટેરોન

  • FSL 

  • LH 


153.

મૌખિક ગર્ભ નિરોધકનો સૌથી અગત્યનો ઘટક :

  • પ્રોજેસ્ટેરોન 

  • AH

  • થાયરોક્સિન 

  • LH


154.

એમ્નોઓસિન્ટેસીસનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

  • ગર્ભનો આનુવંશિક રોગ 

  • આપેલ તમામ

  • હદયરોગ 

  • મગજ રોગ 


Advertisement
155.

ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે બાળકનો જન્મ જ્યારે થાય :

  • તેનું નિર્માણ અફલિત અંડકોષમાંથી થાય છે.

  • તેનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે. 

  • તેનો વિકાસ ટ્શ્યુ કલ્ચર પદ્ધતિ પ્રમાણે કરવામાં આવે છે. 

  • અંડકોષનું ફલન બાહ્ય થાય છે અને ત્યાર પછી ગર્ભાશયમાં તેનું સ્થાપન કરવામાં આવે છે. 


156.

સ્ત્રી નસબંધી વસ્તી નિયંત્રિત માટેની પદ્ધતિ છે કે જે કરવામાં આવે છે –

  • માત્ર ગર્ભવતી સ્ત્રીઓમાં

  • પુરુષ અને સ્ત્રી બંનેમાં 

  • માત્ર પુરુષોમાં 

  • માત્ર સ્ત્રીઓમાં 


157.

મહત્તમ વ્ર્દ્ધિ દર શેમાં જોવા મળે છે ?

  • એક્સ્પોનેન્શીયલ ફેઝ 

  • સ્ટેશનરી ફેઝ
  • સેનેસન્ટ ફેઝ 

  • લેગ ફેઝ 


158.

મૌખિક ગર્ભ નિરોધકમાં શું આવેલું હોય છે ?

  • સ્ટિરોલ્સ

  • પ્રોજેસ્ટેરોન 

  • LH 

  • ઓક્સિટોસીન 


Advertisement
Advertisement
159.

ઘાતાકીય વૃદ્ધિ શેમા6 જોવા મળે છે ?

  • ગર્ભમાં 

  • બહુકોષીય વનસ્પતિમાં

  • એક કોષીય જીવોમાં 

  • ટીશ્યુ કલ્ચરનાં કોષમાં 


D.

ટીશ્યુ કલ્ચરનાં કોષમાં 


Advertisement
160.

કોપર ટી નું કામ શું છે ?

  • જનંકોષ નિર્માણ અટકાવવાનું

  • બ્લાસ્ટોસાઈટસનું સ્થાપન અતકાવવાનું 

  • અંડપતન રોકવાનું 

  • ફલન રોકવાનું 


Advertisement