Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

171.

જ્યારે શરીરનું કદ કોષોનાં કદમાં વધારાથી વધે છે, નહિં કે કોષની સંખ્યાનાં વધારાથી, આ ક્રિયાને વિસ્તરણાત્મક વૃદ્ધિ કહે છે. આવી વૃદ્ધિ ........... માં જોવા મળે છે.

  • દેડકો 

  • સૂત્રકૃમિ

  • ગરોળી 

  • મનુષ્ય 


Advertisement
172.

કોષીય પ્રક્રિયાઓનાં આધારે પ્રાણીઓમાં પુનઃસર્જનનાં મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે. નીચે આપેલામાંથી કયું ઉદહરન દર્શાવેલ પ્રકાર માટે સાચું છે ?

  • એપિમોર્ફોસિસ – કચડી નાખેલા અને અલગ કરેલા પ્લેનેરિઆનું અસંખ્ય નવા પ્લેનેરિઆ માં પુનઃસર્જન
  • મોર્ફોક્સિસ – હાઈડ્રાનાં બે અલગ કરેલા એક સરખાં વિભાગોનું બે નાના હાઈડ્રામાં પુનઃસર્જન 

  • એપિમોર્ફોસિસ જુના અને મૃત રક્તકણોનું નવા રક્તકણો મોર્ફેલેક્સિસ દ્વારા સ્થાન લેવું 

  • મોર્ફેલિક્સિસ ત્વચા પરના ઘાનું સમારકારમ 


B.

મોર્ફોક્સિસ – હાઈડ્રાનાં બે અલગ કરેલા એક સરખાં વિભાગોનું બે નાના હાઈડ્રામાં પુનઃસર્જન 


Advertisement
173.

જ્યારે પ્રાની કોઈ એક નાના ભાગમાંથી સંપૂર્ણ શરીર વિકસવવાની ક્ષમતા ધરાવતું હોય ત્યારે, તે પ્રર્કિયા કયા નામે ઓળખાય છે ?

  • એપીમોર્ફોસેસ 

  • પુનઃસ્થાપન

  • પુનઃસર્જન 

  • મોર્ફેલેક્સિસ 


174.

એપિમોર્ફોસિસ શું છે ?

  • કોઈ નાના ભાગમાંથી સંપૂર્ણ શરીરનું પુનઃસર્જન 

  • જૂના અંગોનો ઘસારો 

  • ગુમાવેલા અંગોનું પુનઃસર્જન

  • આપેલ એક પણ નહિ.


Advertisement
175.

મોર્ફેલેસિસ શું છે ?

  • ગર્ભકોષ્ઠસ્તરની મદદથી પુનઃ સર્જન

  • સંપૂર્ણ શરીરનું પુનઃનિર્માણ 

  • ઈજાની વ્ર્દ્ધિ 

  • ઈજાનું સમારકામ 


176.

મનુષ્ય સહિત સસ્તન પ્રાણીઓમાં વૃદ્ધત્વનું કારણ :

  • પર્યાવરણમાં પ્રતિકૂળ પરિવર્તનો 

  • આનુવંશિકકારક જનીનિ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા 

  • વિકૃતિ અને તણાવ 

  • આપેલ તમામ


177.

વૃદ્ધત્વના ઢાળ્નો સામાન્ય આકાર :

  • રૈખિક 

  • ઊંધા ઘંટાકાર

  • ઝિંગ-ઝેગ 

  • સિગ્મોઈડ 


178.

થેનેટોલોજી એ શેનાં સાથે સંકળાયેલું વિજ્ઞાન છે ?

  • અસત્યને પારખવું

  • બધા જ પાસાની દ્રષ્તિએ  

  • બાળકનું પિતૃત્વ ઉકેલવું 

  • જીવિતને ઓળખવું


Advertisement
179.

વૃદ્ધત્વ શેનાં ઘટડાને લીધે થાય છે ?

  • થાયમસ 

  • પિટ્યુટરી

  • થાઈરોઈડ 

  • પેરાથાઈરોઈડ 


180.

કૉલમ 1 અને કૉલમ 2 ને જોડો. 


  • 1-a, 2-b, 3-c, 4-d

  • 1-c, 2-a, 3-d, 4-b

  • 1-c, 2-b, 3-d, 4-a 

  • 1-d, 2-c, 3-b, 4-a 


Advertisement