CBSE
પરિસ્થિતિ વિધા નામ ........ દ્વારા સુચવ્યું હતુ.
સુખાચેવ
ટેન્સલે
રેઈટર
કાર્લમોખિયસ
સૌથી સફળ પરોપજીવી એ કે જે ............. પામતા નથી.
જાતિય ઉત્પાદન
ભૂમિમાં જીવિત રહે છે.
મુક્ત વૃદ્ધિ
તેમના યજમાનને મારી નાખે છે.
ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા .......... છે.
પ્રો.એન.ડુપગેન
પ્રોઆર મિશ્રા
જી.એસ.પુરી
એસ.સી.પંડ્યા
જીવંત સજીવો વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ અને પર્યાવરણને .......... કહે છે.
પરિસ્થિતિ વિદ્યા
નિવસનતંત્ર
ફાયટોલોજી
વનસ્પતિ ભૂગોળ
A.
પરિસ્થિતિ વિદ્યા