CBSE
વિધાન x : N. Grew ને વનસ્પતિ અંતઃસ્થ રચનાના પિતા કહે છે, જ્યારે K. A. Chaudhary ને ભારતીય વનસ્પતિ અંતઃસ્થ રચનાના પિતા ગણવામાં આવે છે.
વિધાન y : સૌપ્રથમ પેશી શબ્દ Nehemiah Grew દ્વારા પ્રયોજાયો.
વિધાન z : કાર્લ નાગેલીએ વનસ્પતિ પેશીને વર્ધમાન તથા અવર્ધમાન એમ બે ભાગમાં વહેંચી છે.
x,y ખોટાં, z- સાચું છે.
x,z ખોટાં, y- સાચું છે.
બધા જ વિધાનો ખોટા છે.
બધાં જ વિધાનો સાચાં છે.
વિધાન A : સૂર્યમૂખીના પ્રકાંડના પરિચક્રમાં વિષમજન્ય કહેવાય છે.
કારણ R : તેમાં પરિચક્ર એક કરતાં વધુ પ્રકારની પેશીથી બને છે. સાચું
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે.
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપતું નથી.
વિધાન A સાચું, કારણ R ખોટું
વિધાન A ખોટું, કારણ R સાચું
પથકોષોના સ્થાન માટે કયો વિકલ્પ સાચો છે ?
પરિચક્રમાં અનુદારુ સામે
પરિચક્રમાં અદિદારુ સામે
અંતઃસ્તરમાં અનુદસરુ સામે
અંતઃસ્તરમાં આદિદારુ સામે
ફળોના ગરમાં મોટે ભાગે કઈ પેશી જોવા મળે છે ?
હરિતકણોત્તક
મૃદુત્તક
સ્થૂલકોણક
દ્દ્ઢોત્તક
વિધાન A : લીલ – ફૂગમાં અગ્રીય વર્ધમાન પેશી ગેરહાજર હોવા છતાં તેઓ કદ-લંબાઈમાં વધે છે.
કારણ R : તેના દરેક કોષ વિભાજનશીલ હોવાથે તેને વર્ધમાનપેશીની જરૂરિયાત રહેતી નથી.
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે.
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપતું નથી.
વિધાન A સાચું, કારણ R ખોટું
વિધાન A ખોટું, કારણ R સાચું
માનવે જલવાહક તંતુઓ ઉપયોગે એનથી, જ્યારે વ્યવહારમાં અન્નાવાહક તંતુઓ ઉપયોગી છે.
જલવાહકતંતુઓ વણી શકાય છે જ્યારે અન્નવાહક તંતુઓ વણી શકાતા નથી.
જલવાહક તંતુઓ સ્થિતિસ્થાપક જ્યારે અન્નવાહક તંતુઓ ટૂંકા છે.
જલવાહકતંતુઓ અસ્થિતિસ્થાપક જ્યારે વ્યવહારમાં અન્નવાહક તંતુઓ લાંબા છે.
ઉપર્યુક્ત બધા જ
ભંગજાત કોટરની ઉત્પત્તિમાં કયા બે કોષો ભાગ લે છે.
અનુદારુ – જલવાહક દ્દ્રષોત્તક
આદિદારુ – અનુદારુ
આદિદારુ – જલવાહકતંતુ
નાનાં પર્ણો કદમાં મોટાં બને તે માટે કઈ પેશી જવાબદાર છે ?
સીમાવર્તી વર્ધમાન પેશી
વિક્ષૈધા
આંતરપુલીય એધા
આંતરર્વિષ્ટ વર્ધમાન પેશી
જલોત્સર્ગી ગ્રંથિ કઈ વનસ્પતિમાં હોતી નથી ?
આઈકોર્નિયા
કૃષ્ણકમળ
ટામેટાં
પિસ્ટીઆ
વિધાન A :ચાલનીનલિકા તથા સાથી કોષોને ‘સંતતિ કોષો’ તરીકે ઓળખવામાં આવે છે.
કારણ R : બંને કોષો એક જ માતૃકોષમાંથી ઉત્પન્ન થાય છે.
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે.
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપતું નથી.
વિધાન A સાચું, કારણ R ખોટું
વિધાન A ખોટું, કારણ R સાચું