Important Questions of સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

11.

વર્ધનશીલ પેશીના કોષો માટે કયું લક્ષણ યોગ્ય છે ?

  • પુષ્પક આંતરકોષીય અવકાશ

  • પાતળી કોષદીવાલ 

  • ગોળાકાર કોષો 

  • પાતળો કોષરસ 


12.

વિધાન A : સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં આરોપણ શક્ય બનતું નથી.

કારણ R : એકદળી વનસ્પતિ એકવર્ષાયુ હોવાથી તેમાં એધાનો અભાવ હોય છે.

  • વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે. 

  • વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપતું નથી. 

  • વિધાન A સાચું, કારણ R ખોટું

  • વિધાન A ખોટું, કારણ R સાચું


13.

વર્ધનશીલ પેશીને અસ્થાયી પેશી પણ કહે છે. કારણ કે ........

  • વનસ્પતિમાં તે સતત ઊંચાઈ-ઊંડાઈ વધારે છે માટે. 

  • વનસ્પતિનાં અંગોમાં તેનું સ્થાન નિશ્ચિત નથી. 

  • A અને B બંને 

  • આપેલમાંથી કોઈ નહિ.


14.

વનસ્પતિમાં પુનઃનિર્માણની ક્ષમતા અંગોમાં કઈ પેશી જોવા મળે છે ?

  • પ્રથમિક વર્ધનશીલ 

  • આંતરવિષ્ટ 

  • વર્ધનશીલ 

  • આપેલામાંથી બધાં


Advertisement
15.

વર્ધનશીલ પેશીના કોષોની કઈ લાક્ષણિકતા નથી ?

  • પુષ્કળ આંતરકોષીય અવકાશ 

  • ઘટ્ટ કોષરસ તથા સ્પષ્ટ કોષકેન્દ્ર

  • સતત વિભાજનશીલતા 

  • પાતળી કોષદીવાલ 


16.

કેના નામની એકદળી વનસ્પતિના મૂળની મજ્જામાં કયા પ્રકારના કોષો હોય છે.

  • દ્રઢોત્તક 

  • મૃદુત્તકીય 

  • સ્થૂલકોણક 

  • A તથા B બંને


17.

વિધાન A : દ્વિપાર્શ્વ પર્ણને ઉભયરંધ્રીય પર્ણ પણ કહે છે.

કારણ R : બંને સપાટીએ સરખી સંખ્યાનાં રંધ્ર હોય તેને ઉભયરંધ્રીય કહે છે.

  • વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે. 

  • વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપતું નથી. 

  • વિધાન A સાચું, કારણ R ખોટું

  • વિધાન A ખોટું, કારણ R સાચું


18.

વનસ્પતિમાં છાલના નિર્માણ સાથે સંકળાયેલી પેશી કઈ નથી ?

  • આતરવિષ્ટ વર્ધનશીલ

  • દ્વિતિય વર્ધનશીલ 

  • પાર્શ્વિય વર્ધનશીલ 

  • ત્વક્ષૈધા


Advertisement
19.

ત્વક્ષૈધાનું કાર્ય શું છે ?

  • દ્વિતીય અને પેશી તથા દ્વિતીય બાહ્ય ઉત્પન્ન કરી દ્વિતિય વૃદ્ધિ કરવાનું. 

  • દ્વિતિય વાહક પેશી તથા બાહ્યવાહકનું નિર્માણ કરી પાર્શ્વિય વૃદ્ધિ પ્રેરવાનું.

  • ત્વક્ષા અને દ્વિતિય બાહ્યક ઉત્પન્ન કરી પાર્શ્વિય વૃદ્ધિ કરવાનું. 

  • દ્વિતિય વાહક પેશીઓ ઉત્પન્ન કરી પાર્શ્વિય વૃદ્ધિ કરવાનું. 


20.

કઈ પેશીનો સમાવેશ પાર્શ્વીય વર્ધમાન પેશીમાં કરવામાં આવતો નથી ?

  • ત્વક્ષૈધા

  • આંતરર્વિષ્ટ વર્ધમાન પેશી 

  • આંતરપુલીય એધા 

  • પુલીય એધા 


Advertisement