CBSE
અછિદ્રીય કાષ્થ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
અનાવૃત્ત બીજધારી
કેકટ્સ
દ્વિદળી
એકદળી
બંને સપાટી પર સમાન પર્ણરંધ્રો ધરાવતા પર્ણોને ......... કહેવામાં આવે છે.
એસ્ટેમેટીક
એમ્ફિસ્ટોમેટીક
હાઈપોસ્ટોમેટિક
એપીસ્ટેમેટીક
............ માં જલવાહિનીથી જલવાહીનીકી અલગ હોય છે.
દિવાલના છેડે ગર્તની હાજરી
ગુચાકાર જાડાઈ
જાડી દિવાલ
પરિવેશિત ગર્ત
‘રસવાહિની તંતુઓ’ કાષ્ઠિય પ્રકાંડના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે ?
બાહ્યક
અન્નવાહક પેશી
એધા
બાહ્યક
કયા પ્રદેશમાં સૌથી ભિન્ન વાર્ષિક વલય બને છે ?
વિષુવવૃતીય
શિતોષ્ણ
સમશિતોષ્ણ
આર્કટીક
કોર્મોશીયલ ત્વક્ષા ........... માંથી મળી આવે છે.
પાઈન
પીપળો
કવરેકસ સુબેર
કોલોટ્રોપિસ
કુકુરબીટા પ્રકાંડમાં વાહિપુલો ............... હોય છે.
પાર્શ્વસ્થ
અરીય
એક પાર્શ્વસ્થ
સમકેન્દ્રીય
કઈ ઋતુ દરમિયાન વનસ્પતિમાં મહત્તમ વૃદ્ધિ થાય છે ?
શરદ
વસંત
ઉનાળો
શિયાળો
પર્ણમાં અન્નવાહક કઈ બાજુમાં જોવા મળે છે ?
અપાક્ષ
પાર્શ્વિય
............. ની ક્રિયાવિધિને કારણે પ્રકાંડની જાડાઈમાં વધારો થાય છે.
અન્નવાહક પેશી
પ્રરોહાગ્ર
જલવાહક પેશી
એધા