Important Questions of સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

21.

વનસ્પતિના લગભગ બધાં જ અંગમાં આવેલી તથા ‘પૂરણ્પેશી’ તરીકે ઓળખાતી પેશી કઈ છે ?

  • હરિતકણોત્તક 

  • દ્રઢિત્તક

  • સ્થૂલકોણક 

  • મૃદુત્તક 


22.

સ્થૂલકોણક પેશીને જીવંતયાંત્રિક પેશી કહેવાય છે. કારણ કે .......

  • તેના કોષોનું સ્થૂલન વનસ્પતિની વૃદ્ધિ અવરોધતાં નથી. 

  • તેન અકોષો યાંત્રિક મજબૂતાઈ આપતાં હોવા છતાં જીવંત છે. 

  • A આને B બંને 

  • આપેલમાંથી કોઈ નહિ.


23.

સ્થૂલકકોણ પેશી ભુગર્ભીય અંગોમાં જોવા મળતી નથી. કારણ કે .........

  • ભૂગર્ભીય અંગોમાં કોઈ પદાર્થનો સંગ્રહ કરવાનો હોતો નથી. 

  • સ્થૂલકોણક પેશીનું કાર્ય ત્યાં દ્રઢોત્તક પેશી કરે છે. 

  • ભૂગર્ભીય અંગોને સ્થિતિસ્થાપકતાની ખાસ જરૂર નથી.

  • ભૂગર્ભીય અંગોમાં જલવાહક કે અન્નવાહક પેશી હોતી નથી. 


24.

યાંત્રિક મજબૂતાઈ આપતી વનસ્પતિ પેશી કઈ છે ?

  • વર્ધનશીલ – દ્રઢોત્તક 

  • અવર્ધનશીલ – દ્રઢોત્તક

  • વર્ધનશીલ – સ્થૂલકોણક 

  • અવર્ધનશીલ – સ્થૂલકોણક 


Advertisement
25.

વનસ્પતિમાં પ્રકાશસંશ્ર્લેષણ, સ્ત્રાવ તથા સંગ્રહ જેવા કાર્યો સાથે સંકળાયેલી પેશીના કોષો માટે શું લાગુ પડે નહિ ?

  • આંતરકોષીય અવકાશ હાજર

  • વિશાળ રસધાની 

  • પાતળી કોષદીવાલ 

  • પેક્ટીનથી સ્થૂલિત કોષદીવાલ 


26.

જીવનતયાંત્રિક પેશી તરીકે કઈ વનસ્પતિ પેશી ઓળખાય છે ?

  • દ્રઢોત્તક

  • સ્થૂલકોણક 

  • હરિતકણોત્તક 

  • મૃદુત્તક 


27.

વનસ્પતિને નમ્યતા આપતી પેશીને ‘સ્થૂલકોણક’ પણ કહે છે, કારણ કે .......

  • તેના કોષો બહુકોણીય હોય છે. 

  • તેમાં પેક્ટિનનું સ્થૂલન જોવા મળે છે. 

  • A અને B બંને 

  • આપેલામાંથી એક પણ નહિ.


28.

પર્ણની કક્ષમાં આવેલી કક્ષકલિકાના નિર્માણ માટે જવાબદાર પેશી કઈ છે ?

  • મૃદુત્તક 

  • સ્થૂળકોણક

  • વર્ધનશીલ 

  • સ્થાયી 


Advertisement
29.

દ્રઢૉત્તક પેશીને મૃત પેશી કહે છે. કારણ કે .......

  • લિગ્નીનના સ્થૂલનને લીધે તે પાણી માટે અપ્રવેશશીલ બને છે. 

  • પેક્ટિનના સ્થૂલનને લીધે તેનો કોષરસ નાશ પામે છે. 

  • પૅક્ટિનના સ્થૂલનને લીધે તે પાણી માટે અપ્રવેશીલ બને છે. 

  • ઉપર્યુક્તમાંથી એક પણ નહિ.


30.

ભુગર્ભીય અંગોમાં કઈ વનસ્પતિ પેશી ગેરહાજર હોય છે ?

  • સ્થૂલકોણક 

  • વર્ધનશીલ 

  • વાહકપેશી

  • મૃદુત્તક 


Advertisement