Important Questions of સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

221.

કેટલાક વાહિપૂલોને વર્ધમાન તરીકે વર્ણન કરવામાં આવે છે. કારણ કે, આ

  • જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે સંયોજક પેશી ધરાવે છે.

  • તે પરિચક્ર ફરતે ગોઠવાયેલાં હોતા નથી. 

  • પરુચક્ર દ્વારા ફરતે ગોઠવાયેલાં છે પરંતુ અંતઃસ્તર નથી 

  • દ્વિતિયક જલવાહક અને અન્નવાહકને ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય છે. 


222.

ભૂમિય વનસ્પતિમાં ............ ધરાવવાનાં કારણે રક્ષકકોષો અન્ય અધિસ્તરીયકોષોથી અલગ પડે છે.

  • અંતઃકોષરસજાળ 

  • હરિતકણ

  • કોષરસ કંકાલ 

  • કણભાસુત્ર 


223.

આધરોતક પેશી ............ નો સમાવેશ કરે છે.

  • અધિસ્તર અને બાહ્યક 

  • આંતરિક થી અંતઃસ્તરની બધી પેશીઓ

  • બાહ્યથી અંતઃસ્તરીય બધી જ પેશીઓ 

  • અધિસ્તર અને વાહિપૂલો સિવાયની બધી પેશીઓ 


224.

સામાન્ય બોટલ બૂચ ............. ની ઉપજ છે.

  • અધિચર્મજન 

  • ત્વક્ષૈધા

  • વાહિએધા 

  • જલવાહક પેશી 


Advertisement
225.

ત્વક્ષૈધા, ત્વક્ષા અને દ્વિતિયક બાહ્યકનાં સમૂહને ............. કહેવામાં આવે છે.

  • ત્વક્ષા

  • ઉપત્વક્ષા 

  • ત્વક્ષૈધા 

  • બાહ્યવલ્ક 


226.

વાહિપૂલમાં પાણી ધરાવતી કોટર .............. માં જોવા મળે છે.

  • સૂરજમૂખી 

  • મકાઈ

  • સાયકસ 

  • પાઈનસ 


227.

સાથી કોષોનું કાર્ય ........... છે.

  • અન્નવાહકપેશીને પાણી પૂરૂ પાડે છે. 

  • નિષ્ક્રિય વહન દ્વારા સુક્રોઝનું ચલની તત્વોમાં પ્રવેશ

  • સુક્રોઝનો ચાલની તત્વોમાં પ્રવેશ 

  • સક્રિયવહન માટે ચાલની તત્વોને ઊર્જા પૂરી પાડે છે. 


228.

વાહિપૂલમાં પાણી ધરાવતી કોટર .............. માં જોવા મળે છે.

  • સૂરજમૂખી 

  • મકાઈ

  • સાયકસ 

  • પાઈનસ 


Advertisement
229.

સાથી કોષો ........... સાથે અવર્ધમાન રીતે ખૂબ નજીકનો સંબંધ ધરાવે છે.

  • ચાલની તત્ત્વો 

  • જલવાહીની તત્વો

  • ત્વચારોમ 

  • રક્ષક કોષો 


230.

અનાવૃત્ત બીજધારી વનસ્પતિને નરમ કાષ્ઠ બીજાબિજાભિદ્દ કહેવામાં આવે છે કારણ કે તેઓમાં ........... ની ઉણપ હોય છે.

  • એધા 

  • અન્નવાહક તંતુઓ

  • જાડી દિવાલવાળી જલવાહિનીકીઓ 

  • જલવાહક તંતુઓ 


Advertisement