CBSE
અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં અન્નવાહક પેશીમાં સાથીકોષોની જગ્યાએ કઈ રચના હોય છે ?
આલ્બ્યુમિન કોષો
મેદપૂર્ણ કોષો
અષ્ટિકોષો
ચાલનીકોષો
પર્ણ, બીજ જેવા નાનાં વનસ્પતિ અંગોની યાંત્રિક મજબુતાઈ માટે કઈ પેશી જોવા મળે છે ?
કઠકો
દ્રઢત્તક તંતુ
જલવાહક તંતુ
આપેલ બધા જ
કઠકો માટે કઈ લાક્ષણિકતા અયોગ્ય છે ?
તેઓમાં વિશાળ રસધાની તથા અત્યંત ઘટ્ટ કોષરસ જોવા મળે છે.
તેઓ લિગ્નિનના સ્થૂલનને લીધે પાતળું પોલાણ ધરાવે છે.
તેઓ ગોળ, લંબગોળ કે ટૂંકા નળાકાર હોય છે.
આપેલ બધા જ
સામાન્ય રીતે વનસ્પતિનાં હવાઈઅંગોના અધઃસ્તરમાં જોવા મળતી પેશી માટે સાચો વિકલ્પ કયો છે ?
મૃદુત્તક – સુબેરીનનું સ્થૂલન – વિભાજન અને વિભેદન
વર્ધનશીલ – સેલ્યુલોઝનું સ્થૂલન – વિકાસ અને વૃદ્ધિ
દ્રઢોત્તક – લિગ્નીનનું સ્થૂલન – યાત્રિક મજબૂતાઈ
સ્થૂલકોણક – પેક્ટિનનું સ્થૂલન – નમ્યતા તથા સ્થિતિસ્થાપકતા
અન્નવાહક મૃદુત્તક પેશી કયા પદાર્થના સંગ્રહ સાથે સંકળાયેલી નથી ?
ટેનિન
શ્લેષ્મ
રાળ
ક્ષીર
જલવાહક મૃદુત્તક પેશી કયા પદાર્થનો સંગ્રહ કરશે નહિ ?
સ્ટાર્ચ
લિપિડ
ટેનિન
રાળ
વનસ્પતિમાં કાષ્ઠતા નિર્માણ સાથે સંકળાયેલી પેશી કઈ છે ?
વર્ધંશીલ
સ્થૂલકોણક
દ્રઢોત્તક
મૃદુત્તક
3,6
4,5
5,4
6,3
કઈ જોડ સંગત છે ?
પેશી – યાંત્રિક મજબૂતાઈનું કાર્ય
સ્થૂલકોણક પેશી – વિભાજન તથા વિભેદનનું કાર્ય
વર્ધંશીલ પેશી – કક્ષકલિકાનું નિર્માણ
મૃદુત્તક પેશી – સ્ત્રાવ અને દંગ્રહનું કાર્ય દ્રઢોત્તક
અન્નવાહક પેશીઓ ચાલતી નલિકાને જીવંત ઘટક ગણવામાં આવે છે. કારણ કે .......
તેમાં કોષરસ તથા કોષકેન્દ્ર બંને જોવા મળે છે.
સાથીકોષ કેન્દ્ર ધરાવે છે.
તેમાં માત્ર કોષરસ છે.
તેમાં માત્ર કોષકેન્દ્ર છે.