CBSE
જીવનતયાંત્રિક પેશી તરીકે કઈ વનસ્પતિ પેશી ઓળખાય છે ?
દ્રઢોત્તક
સ્થૂલકોણક
હરિતકણોત્તક
મૃદુત્તક
સ્થૂલકોણક પેશીને જીવંતયાંત્રિક પેશી કહેવાય છે. કારણ કે .......
તેના કોષોનું સ્થૂલન વનસ્પતિની વૃદ્ધિ અવરોધતાં નથી.
તેન અકોષો યાંત્રિક મજબૂતાઈ આપતાં હોવા છતાં જીવંત છે.
A આને B બંને
આપેલમાંથી કોઈ નહિ.
ભુગર્ભીય અંગોમાં કઈ વનસ્પતિ પેશી ગેરહાજર હોય છે ?
સ્થૂલકોણક
વર્ધનશીલ
વાહકપેશી
મૃદુત્તક
વનસ્પતિના લગભગ બધાં જ અંગમાં આવેલી તથા ‘પૂરણ્પેશી’ તરીકે ઓળખાતી પેશી કઈ છે ?
હરિતકણોત્તક
દ્રઢિત્તક
સ્થૂલકોણક
મૃદુત્તક
પર્ણની કક્ષમાં આવેલી કક્ષકલિકાના નિર્માણ માટે જવાબદાર પેશી કઈ છે ?
મૃદુત્તક
સ્થૂળકોણક
વર્ધનશીલ
સ્થાયી
દ્રઢૉત્તક પેશીને મૃત પેશી કહે છે. કારણ કે .......
લિગ્નીનના સ્થૂલનને લીધે તે પાણી માટે અપ્રવેશશીલ બને છે.
પેક્ટિનના સ્થૂલનને લીધે તેનો કોષરસ નાશ પામે છે.
પૅક્ટિનના સ્થૂલનને લીધે તે પાણી માટે અપ્રવેશીલ બને છે.
ઉપર્યુક્તમાંથી એક પણ નહિ.
યાંત્રિક મજબૂતાઈ આપતી વનસ્પતિ પેશી કઈ છે ?
વર્ધનશીલ – દ્રઢોત્તક
અવર્ધનશીલ – દ્રઢોત્તક
વર્ધનશીલ – સ્થૂલકોણક
અવર્ધનશીલ – સ્થૂલકોણક
B.
અવર્ધનશીલ – દ્રઢોત્તક
વનસ્પતિમાં પ્રકાશસંશ્ર્લેષણ, સ્ત્રાવ તથા સંગ્રહ જેવા કાર્યો સાથે સંકળાયેલી પેશીના કોષો માટે શું લાગુ પડે નહિ ?
આંતરકોષીય અવકાશ હાજર
વિશાળ રસધાની
પાતળી કોષદીવાલ
પેક્ટીનથી સ્થૂલિત કોષદીવાલ
સ્થૂલકકોણ પેશી ભુગર્ભીય અંગોમાં જોવા મળતી નથી. કારણ કે .........
ભૂગર્ભીય અંગોમાં કોઈ પદાર્થનો સંગ્રહ કરવાનો હોતો નથી.
સ્થૂલકોણક પેશીનું કાર્ય ત્યાં દ્રઢોત્તક પેશી કરે છે.
ભૂગર્ભીય અંગોને સ્થિતિસ્થાપકતાની ખાસ જરૂર નથી.
ભૂગર્ભીય અંગોમાં જલવાહક કે અન્નવાહક પેશી હોતી નથી.
વનસ્પતિને નમ્યતા આપતી પેશીને ‘સ્થૂલકોણક’ પણ કહે છે, કારણ કે .......
તેના કોષો બહુકોણીય હોય છે.
તેમાં પેક્ટિનનું સ્થૂલન જોવા મળે છે.
A અને B બંને
આપેલામાંથી એક પણ નહિ.