Important Questions of સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

31.
જલવાહિનીકી, જલવાહીની, જલવાહક મૃદુતક, જલવાહક દ્રઢોત્તક, ચાલતી કોષો ચાલનીનલિકા, અન્નવાહક દ્રઢોતક, અન્નવાહક મૃદુતક, સાથીકોષો – આઘટકોમાં અનુક્રમે કેટલા જીવંત તથા નિર્જીવ ઘટકો છે ? 
  • 3,6

  • 4,5

  • 5,4

  • 6,3


32.

અન્નવાહક પેશીઓ ચાલતી નલિકાને જીવંત ઘટક ગણવામાં આવે છે. કારણ કે .......

  • તેમાં કોષરસ તથા કોષકેન્દ્ર બંને જોવા મળે છે. 

  • સાથીકોષ કેન્દ્ર ધરાવે છે.

  • તેમાં માત્ર કોષરસ છે. 

  • તેમાં માત્ર કોષકેન્દ્ર છે. 


33.

કઈ જોડ સંગત છે ?

  • પેશી – યાંત્રિક મજબૂતાઈનું કાર્ય 

  • સ્થૂલકોણક પેશી – વિભાજન તથા વિભેદનનું કાર્ય

  • વર્ધંશીલ પેશી – કક્ષકલિકાનું નિર્માણ 

  • મૃદુત્તક પેશી – સ્ત્રાવ અને દંગ્રહનું કાર્ય દ્રઢોત્તક 


34.

જલવાહક મૃદુત્તક પેશી કયા પદાર્થનો સંગ્રહ કરશે નહિ ?

  • સ્ટાર્ચ 

  • લિપિડ

  • ટેનિન 

  • રાળ 


Advertisement
35.

પર્ણ, બીજ જેવા નાનાં વનસ્પતિ અંગોની યાંત્રિક મજબુતાઈ માટે કઈ પેશી જોવા મળે છે ?

  • કઠકો 

  • દ્રઢત્તક તંતુ

  • જલવાહક તંતુ 

  • આપેલ બધા જ


36.

સામાન્ય રીતે વનસ્પતિનાં હવાઈઅંગોના અધઃસ્તરમાં જોવા મળતી પેશી માટે સાચો વિકલ્પ કયો છે ?

  • મૃદુત્તક – સુબેરીનનું સ્થૂલન – વિભાજન અને વિભેદન 

  • વર્ધનશીલ – સેલ્યુલોઝનું સ્થૂલન – વિકાસ અને વૃદ્ધિ

  • દ્રઢોત્તક – લિગ્નીનનું સ્થૂલન – યાત્રિક મજબૂતાઈ 

  • સ્થૂલકોણક – પેક્ટિનનું સ્થૂલન – નમ્યતા તથા સ્થિતિસ્થાપકતા 


Advertisement
37.

અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં અન્નવાહક પેશીમાં સાથીકોષોની જગ્યાએ કઈ રચના હોય છે ?

  • આલ્બ્યુમિન કોષો 

  • મેદપૂર્ણ કોષો

  • અષ્ટિકોષો 

  • ચાલનીકોષો 


A.

આલ્બ્યુમિન કોષો 


Advertisement
38.

અન્નવાહક મૃદુત્તક પેશી કયા પદાર્થના સંગ્રહ સાથે સંકળાયેલી નથી ?

  • ટેનિન

  • શ્લેષ્મ 

  • રાળ 

  • ક્ષીર 


Advertisement
39.

કઠકો માટે કઈ લાક્ષણિકતા અયોગ્ય છે ?

  • તેઓમાં વિશાળ રસધાની તથા અત્યંત ઘટ્ટ કોષરસ જોવા મળે છે. 

  • તેઓ લિગ્નિનના સ્થૂલનને લીધે પાતળું પોલાણ ધરાવે છે. 

  • તેઓ ગોળ, લંબગોળ કે ટૂંકા નળાકાર હોય છે. 

  • આપેલ બધા જ


40.

વનસ્પતિમાં કાષ્ઠતા નિર્માણ સાથે સંકળાયેલી પેશી કઈ છે ?

  • વર્ધંશીલ

  • સ્થૂલકોણક 

  • દ્રઢોત્તક

  • મૃદુત્તક 


Advertisement