Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

41.

અન્નવાહક પેશીનાં ઘટકોના કાર્ય માટે કયો વિકલ્પ અસંગત છે ?

  • અન્નવાહક મૃદુત્તક – ક્ષીર તથા રાળનો વાહક 

  • ચાલનીનલિકા – કાર્બનિક ખોરાકનું વહન 

  • સાથીકોષ – ચાલનીનલિલાનું કોષરસ તંતુ દ્વારા નિયમન 

  • અપેલામાંથી એક પણ નહિ.


42.

જલવાહીની તથા જલવાહિનીકી એકબીજાથી કઈ રીતે અલગ પડે છે ?

  • જલવાહિનીકીના દરેક એકમના બંને છેડાં બંધ જ્યારે જલવાહીનીમાં તે ખુલ્લા હોય છે.

  • જલવાહિનીલિમાં પેક્ટિનનું સ્થૂલન જ્યારે જલવાહિનીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. 

  • જલવાહિનીકિમાં લિગ્નીનનું સ્થૂલન જ્યારે જલવાહીનીમાં પૅક્ટિનનું સ્થૂલન જોવા મળે છે. 

  • જલ્વાહિનીકીના દરેક એકમના બંને છેડા ખુલ્લા જ્યારે જલવાહિનીમાં તે બંધ હોય છે. 


43.

કઈ જોડ વાહક પેશી માટે અસત્ય છે ?

  • આવૃત્તબીજધારી – જલવાહિની 

  • અનાવૃત્ત બીજધારી – ચાલની કોષ

  • ત્રિઅંગી વનસ્પતિ – સાથીકોષ 

  • અનાવૃત્ત બીજધારી – આલ્બ્યુમીન કોષ 


44.

કઈ પેશીમાં લિગ્નીનનું સ્થૂલન જોવા મળશે નહિ ?

  • જલવાહીની 

  • અન્નવાહક તંતુ

  • સ્થૂલકોણક 

  • દ્રઢોતક 


Advertisement
Advertisement
45.

કેટલી પેશી કે ઘટકો સ્થૂલન વગરના છે ?

સ્થૂલકોણક, દ્રઢોતક, જલવાહક મૃદુતક, અન્નવાહક મૃદુતક, સાથીકોષ, અન્નવાહક તંતુ, જલવાહક તંતુ

  • 2

  • 3

  • 4

  • 5


B.

3


Advertisement
46.

કઈ રચના અસંગત છે ?

  • ચાલનીનલિકા 

  • સાથીકોષ

  • આલ્બ્યુમિન કોષ 

  • આપેલામાંથી કોઈ નહિ.


47.

જલવાહીનીમાં લિગ્નીનનું સ્થૂલન અત્યંત જરૂરી છે. કારણ કે ..........

  • લિગ્નીનના સ્થૂલનને લીધે તેમાં ક્ષાર-પાણીનું દ્વિમાર્ગી વહન શક્ય બને છે.

  • લિગ્નીનના સ્થૂલનને લીધે જ તે વનસ્પતિને નમ્યતા તથા સ્થિતિસ્થાપકતા આપી શકે છે. 

  • જલવાહક પેશીમાં વહન પામતા ક્ષાર પાણીને લીધે ઉદ્દભવતા ઉચ્ચ આસૂનદાબી સામે તકી રહેવા મજબૂત દીવાલ જરૂરી છે. 
  • લિગ્નીનના સ્થૂલનને લીધે જલવાહીની જીવંતયાંત્રિક પેશીમાં ફેરવાય છે. 


48.

ચાલનીકોષ તથા ચાલનીનલિકા માટે કયો વિકલ્પ સત્ય છે ?

  • ચલનીનલિકાની વહનક્ષમતા ચાલની કોષ કરતા વધુ છે. 

  • ચાલનીનલિકામાં ચાલની પટ્ટીકા હોય છે જ્યારે ચલની કોષમાં નથી.

  • ચાલનીનલિકામાં સાથીકોષ હોય છે જ્યારે ચાલની કોષમાં નથી. 

  • આપેલ બધા જ.


Advertisement
49.

અન્નવાહક તથા બે એધા ધરાવતા વાહિપુલનો પ્રકાર કયો છે ?

  • અરિય 

  • ઉભયાશ્ર્સ્થ 

  • સમકેન્દ્રીત 

  • કોઈ નહિ.


50.

સહસ્થ વાહિપુલથી વિરૂદ્ધ ગોઠવણ ધરાવતો વાહિપુલનો પ્રકાર કયો છે ?

  • વર્ધમાન 

  • એકપાર્શ્વસ્થ 

  • અરીય 

  • આપેલ બધા જ


Advertisement