CBSE
મકાઈની સાપેક્ષ સૂર્યમૂખી મુળનો મજ્જા વિસ્તાર નાનો છે. કારણ કે ........
સૂર્યમૂખીમાં બાહ્યક મોટું હોવાથી મજ્જા વિસ્તાર નાનો છે.
સૂર્યમૂખી જલવાહકનાં ઘટકો રેખીય રીતે ગોઠવાયેલા છે.
સૂર્યમૂખી એક વર્ષાયુ વનસ્પતિ છે.
સૂર્યમૂખીને વધુ મજબુત્તાઈની જરૂર નથી.
મકાઈના મૂળમાં બહિસ્તર હાજર હોય છે. કીરણ કે .........
તેનું મૂલાધિસ્તર ક્યુટિકલરહિત હોય છે.
તેનું મૂલાધિસ્તર તંતુમૂળને લીધે નાશ પામે તેવું હોય છે.
તેનું મૂલાધિસ્તર એક જ સ્તરથી બને છે.
તેનું મૂલાધિસ્તર માત્ર મૃદુતકનું જ બને છે.
મધ્યરંભમાં કયા સ્તરનો સમાવેશ થતો નથી ?
અંતઃસ્તર
મજ્જા
પરિચક્ર
આપેલ બધા જ.
આધારોત્તક પેશીતંત્રનું કયું સ્તર બહુસ્તરીય છે તથા તે માત્ર મૃદુત્તકીય પેશીનું બનેલું છે ?
અંતઃસ્તર
પરિચક્ર
બાહ્યક
અધઃસ્તર
મકાઈ મૂળના આધારોત્તક પેશીતંત્રમાં માત્ર દ્રષોત્તક પેશીથી બનતું સ્તર કયું છે ?
બહિસ્તર
અંતઃસ્તર
અધઃસ્તર
પરિચક્ર
વાહુપુલમાં કોનો સમાવેશ થાય છે ?
ફક્ત એધા
ફક્ત જલવાહક
ફક્ત અન્નવાહક
જલવાહક તથા અન્નવાહક
મકાઈના મૂળના મધ્યરંભ માટે શું ખોટું છે ?
આદિદારૂ પરિધ તરફ ગોઠવાય છે.
જલવાહિનીનો વિકાસક્રમ અંતરારંભી છે.
આદિદારૂ તથા અનુદારુ “V” આકારમાં ગોઠવાયેલાં હોય છે.
વે આદિદારુ તથા એક અનુદારુ ત્રણ-ત્રણ્ની સંખ્યામાં ગોઠવાય છે.
સહાયકકોષ અને સાથીકોષ માટે કઈ જોડ સાચી છે ?
સહાયક કોષ – અન્નવાહક પેશી, ત્રિકોણાકાર, એક જોદ
સાથી કોષ – વાયુરંધ્ર પ્રસાધન, એક, અનિયમિત
સહાયકકોષ – વાયુરંધ્ર પ્રસાધન, ત્રિકોણાકાર, એક જોડ
સાથીકોષ – અન્નવાહક પેશી, એક, અનિયમિત
સહાયક કોષ, વાયુરંધ્ર પ્રસાધન, એક ,અનિયમિત
સાથી કોષ, અન્નવાહક પેશી, ત્રિકોણાકાર, એક જોડ
સહાયક કોષ, અન્નવાહક પેશી, ત્રિકોણાકાર, એક જોડ
સાથી કોષ – વાયુરંધ્ર પ્રસાધન, એક, અનિયમિત
B.
સહાયકકોષ – વાયુરંધ્ર પ્રસાધન, ત્રિકોણાકાર, એક જોડ
સાથીકોષ – અન્નવાહક પેશી, એક, અનિયમિત
5,6
5,7
6,5
7,5
સૂર્યમૂખીના તરુણ મૂળમાં અધઃસ્તરનો અભાવ છે. કારણ કે ......
સુર્યમૂખીનું મૂળતંત્ર સોટીમય હોવાથી બહિર્સ્તરની જરૂર નથી.
સૂર્યમુખીનું અધિસ્તર બહુસ્તરીય છે. તેથી તેને વધારે મજબૂતાઈની જરૂર નથી.
સૂર્યમૂખીનું અધિસ્તર દ્રઢોત્તકીય છે. તેથી તેને વધારે રક્ષણની જરૂર નથી.
સુર્યમુખીનું અધિસ્તર ક્યુટિકલયુક્ત હોવાથી બહિસ્તરની જરૂર નથી.