CBSE
દ્રઢોત્તકીય પૂલકંચૂકનું સ્થાન તથા કાર્ય કયું છે ?
સ્થાન - મકાઈ મૂળ
કાર્ય-યાંત્રિક મજબૂતાઈ
સ્થાન – મકાઈ પ્રકાંડ
કાર્ય – ક્ષાર-પાણી સંગ્રહ
સ્થાન – મકાઈ પ્રકાંડ
કાર્ય – યાંત્રિક મજબૂતાઈ
સ્થાન – મકાઈ મૂળ
કાર્ય – ક્ષાર-પાણી સંગ્રહ
ભંગજાત વિવરનું સ્થાન તથા કાર્ય માટે કયો વિકલ્પ સાચો છે ?
સ્થાન – મકાઈ પ્રકાંડ
કાર્ય – જલસંગ્રહ
સ્થાન – સૂર્યમૂખી પ્રકાંડ
કાર્ય – ખોરાકસંગ્રહ
સ્થાન – સૂર્યમૂખી મૂળ
કાર્ય – ખોરાકસંગ્રહ
સ્થાન – મકાઈ મૂળ
કાર્ય – જલસંગ્રહ
બંડલટોપી (દ્રઢોતકીય પૂલકંચુક)નાં સ્થાન તથા કાર્ય માટે કયો વિકલ્પ સાચો છે ?
સ્થાન – સૂર્યમુખી – મૂળ
કાર્ય – ખોરાક (કાંજી) સંગ્રહ
સ્થાન – સૂર્યમૂખી મૂળ
કાર્ય – યાંત્રિક મજબૂતાઈ
સ્થાન – સૂર્યમૂખી – પ્રકાંડ
કાર્ય – ખોરાક (કાંજી) સંગ્રહ
સ્થાન – સૂર્યમુખી પ્રકાંડ
કાર્ય – યાંત્રિક મજબૂતાઈ
4
5
6
7
દ્વિદળી પર્ણને પૃષ્થવક્ષીય પર્ણ પણ કહે છે. કારણ કે .......
તેમાં બંને અધિસ્તર પર જોવા મળતાં લીલાં રંગની તીવ્રતા અસમાન છે.
તેમાં બંને અધિસ્તરમાં પર્ણરંધ્રનું વિતરણ અસમાન છે.
તેમાં બંને અધિસ્તરની વચ્ચે હરિતકણોત્તક પેશીનું વિતરણ અસમાન છે.
આપેલમાંથી બધા જ.
મકાઈ પ્રકાંડમાં કાધારોત્તક પેશી, બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર જેવા ભાગોમાં વહેંચાતી નથી. કારણ કે .......
મકાઈમાં વાહિપુલો વેરવિખેર છે.
મકાનમાં બહુવર્ષાયું છે.
મકાઈમાં દ્વિતિય વૃદ્ધિ થાય છે.
આપેલ બધા જ
વક્રરોમના સ્થાન-તથા-કાર્ય માટે કયા વિકલ્પ સાચા છે ?
સ્થાન – મકાઈના અધઃઅધિસ્તરમાં
કાર્ય – પર્ણવલન સમયે ભેજગ્રાહીકોષોના રક્ષણનું
સ્થાન – મકાઈના ઉપરિસ્ધિસ્તરમાં
કાર્ય – બાષ્પોત્સર્જનના નિયંત્રણનું
સ્થાન – મકાઈના અધઃઅધિસ્તરમાં
કાર્ય – ઉત્સવેદન નિયંત્રણ
સ્થાન – મકાઈના ઉપરિઅધિસ્તરમાં
કાર્ય – પર્ણવલન સમયે ભેજગ્રાહીકોષના રક્ષણનું
મજ્જા કિરણોના નિર્માણમાં કોણ ભાગ લેતું નથી ?
દ્રઢોત્તકીય પરિચક્ર
મૃદુત્તકીય પરિચક્ર
અંતઃસ્તર
સંયોગી પેશી.
A.
દ્રઢોત્તકીય પરિચક્ર
અન્નવાહક મૃદુત્તક પેશીનો અભાવ ધરાવ્તા વાહિપુલ માટે શું લાગુ પડશે નહિ ?
વર્ધમાન
અંતરારંભી
એકપાર્શ્વસ્થ
સહસ્થ
પ્રકાંડરોમ તથા પ્રકાંડના વાયુરંધ્રોના કાર્યમાં કઈ સમાનતા છે ?
વાયુવિનિમય તથા રક્ષણ
શ્વસન તથા પ્રકશસંશ્ર્લેષણ
ઉત્સ્વેદન નિયમન
જલશોષણ