Important Questions of સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

Advertisement
71.

પ્રકાંડરોમ તથા પ્રકાંડના વાયુરંધ્રોના કાર્યમાં કઈ સમાનતા છે ?

  • વાયુવિનિમય તથા રક્ષણ 

  • શ્વસન તથા પ્રકશસંશ્ર્લેષણ

  • ઉત્સ્વેદન નિયમન 

  • જલશોષણ 


C.

ઉત્સ્વેદન નિયમન 


Advertisement
72.

મજ્જા કિરણોના નિર્માણમાં કોણ ભાગ લેતું નથી ?

  • દ્રઢોત્તકીય પરિચક્ર 

  • મૃદુત્તકીય પરિચક્ર 

  • અંતઃસ્તર 

  • સંયોગી પેશી.


73. રાળનલિકા ધરાવતાં પ્રકાંડનાં આધારોત્તક પેશીતંત્રમાં કેટલાં પેટા સ્તરો છે ?
  • 4

  • 5

  • 6

  • 7


74.

ભંગજાત વિવરનું સ્થાન તથા કાર્ય માટે કયો વિકલ્પ સાચો છે ?

  • સ્થાન – મકાઈ પ્રકાંડ 
    કાર્ય – જલસંગ્રહ 

  • સ્થાન – સૂર્યમૂખી પ્રકાંડ 
    કાર્ય – ખોરાકસંગ્રહ

  • સ્થાન – સૂર્યમૂખી મૂળ 
    કાર્ય – ખોરાકસંગ્રહ 

  • સ્થાન – મકાઈ મૂળ 
    કાર્ય – જલસંગ્રહ 


Advertisement
75.

બંડલટોપી (દ્રઢોતકીય પૂલકંચુક)નાં સ્થાન તથા કાર્ય માટે કયો વિકલ્પ સાચો છે ?

  • સ્થાન – સૂર્યમુખી – મૂળ 
    કાર્ય – ખોરાક (કાંજી) સંગ્રહ

  • સ્થાન – સૂર્યમૂખી મૂળ 
    કાર્ય – યાંત્રિક મજબૂતાઈ 

  • સ્થાન – સૂર્યમૂખી – પ્રકાંડ 
    કાર્ય – ખોરાક (કાંજી) સંગ્રહ 

  • સ્થાન – સૂર્યમુખી પ્રકાંડ 
    કાર્ય – યાંત્રિક મજબૂતાઈ 


76.

દ્વિદળી પર્ણને પૃષ્થવક્ષીય પર્ણ પણ કહે છે. કારણ કે .......

  • તેમાં બંને અધિસ્તર પર જોવા મળતાં લીલાં રંગની તીવ્રતા અસમાન છે. 

  • તેમાં બંને અધિસ્તરમાં પર્ણરંધ્રનું વિતરણ અસમાન છે. 

  • તેમાં બંને અધિસ્તરની વચ્ચે હરિતકણોત્તક પેશીનું વિતરણ અસમાન છે. 

  • આપેલમાંથી બધા જ.


77.

અન્નવાહક મૃદુત્તક પેશીનો અભાવ ધરાવ્તા વાહિપુલ માટે શું લાગુ પડશે નહિ ?

  • વર્ધમાન 

  • અંતરારંભી

  • એકપાર્શ્વસ્થ 

  • સહસ્થ 


78.

મકાઈ પ્રકાંડમાં કાધારોત્તક પેશી, બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર જેવા ભાગોમાં વહેંચાતી નથી. કારણ કે .......

  • મકાઈમાં વાહિપુલો વેરવિખેર છે. 

  • મકાનમાં બહુવર્ષાયું છે. 

  • મકાઈમાં દ્વિતિય વૃદ્ધિ થાય છે. 

  • આપેલ બધા જ


Advertisement
79.

દ્રઢોત્તકીય પૂલકંચૂકનું સ્થાન તથા કાર્ય કયું છે ?

  • સ્થાન - મકાઈ મૂળ
    કાર્ય-યાંત્રિક મજબૂતાઈ

  • સ્થાન – મકાઈ પ્રકાંડ 
    કાર્ય – ક્ષાર-પાણી સંગ્રહ 

  • સ્થાન – મકાઈ પ્રકાંડ 
    કાર્ય – યાંત્રિક મજબૂતાઈ 

  • સ્થાન – મકાઈ મૂળ 
    કાર્ય – ક્ષાર-પાણી સંગ્રહ 


80.

વક્રરોમના સ્થાન-તથા-કાર્ય માટે કયા વિકલ્પ સાચા છે ?

  • સ્થાન – મકાઈના અધઃઅધિસ્તરમાં 
    કાર્ય – પર્ણવલન સમયે ભેજગ્રાહીકોષોના રક્ષણનું 

  • સ્થાન – મકાઈના ઉપરિસ્ધિસ્તરમાં 
    કાર્ય – બાષ્પોત્સર્જનના નિયંત્રણનું

  • સ્થાન – મકાઈના અધઃઅધિસ્તરમાં 
    કાર્ય – ઉત્સવેદન નિયંત્રણ 

  • સ્થાન – મકાઈના ઉપરિઅધિસ્તરમાં 
    કાર્ય – પર્ણવલન સમયે ભેજગ્રાહીકોષના રક્ષણનું 


Advertisement