Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

91.

બાહ્યવલ્કમાં કોનો સમાવેશ થશે નહિ ?

  • ત્વક્ષૈધા

  • ત્વક્ષા 

  • ઉપત્યક્ષા 

  • વાહિએધા 


92.

ત્વક્ષાના કોષોમાં કયા પદાર્થનું સ્થીલન જોવા મળે છે ?

  • પેક્ટિન

  • લિગ્નિન

  • સુબેરિન 

  • સેલ્યુલોઝ 


93.

બાહ્યકમાંથી ઉત્પન્ન થતાં વર્ધમાન પેશીનું નામ શું છે ?

  • આંતરપુલિય એધા

  • ત્વક્ષૈધા 

  • પુલિય એધા 

  • વાહિએધા 


Advertisement
94.

મૃત વનસ્પતિકોષો કયા વિસ્તારમાં જોવા મળે છે ?

  • ત્વક્ષૈધા

  • ત્વક્ષા 

  • છાલ 

  • ઉપત્વક્ષા 


C.

છાલ 


Advertisement
Advertisement
95.

ત્વક્ષૈધાનું નિર્માણ ક્યારે થાય છે ?

  •  એધાવલયના નિર્માણ પછી 

  • ત્વક્ષૈધા સતત ક્રિયાશીલ રહે છે.

  • એધાવલયના નિર્માણની સાથે

  • એધાવલયના નિર્માણ બાદ


96.

એધાવલયના નિર્માણમાં કઈ બે રચનાઓ ભાગ લે છે ?

  • પુલિય એધા – આંતરપુલીય એધા 

  • આંતરપુલીય એધા – ત્વક્ષૈધા

  • ત્વક્ષા – ઉપત્વક્ષા 

  • પુલિય એધા – ત્વક્ષૈધા 


97.

આંતરપુલિય એધા શેમાંથી ઉત્પન્ન થાય છે ?

  • મજ્જાકિરણો

  • બાહ્યક 

  • અંતઃસ્તર 

  • પરિચક્ર 


98.

રસદારુ માટે અસંગત છે ?

  • તે સખત અને મજબૂત છે. 

  • તે યાંત્રિક મજબૂતાઈ આપે છે.

  • તે પીળાશપડતું છે. 

  • તે જલવાહકનથી. 


Advertisement
99.

મધ્યકાષ્ઠ માટે શું લાગુ પડતું નથી ?

  • તે જલવાહક છે.

  • તે કાળાશપડતું છે. 

  • તે સખત અને મજબૂત છે. 

  • તે યાંત્રિક મજબૂતાઈ આપે છે. 


100.

પ્રાથમિક અન્નવાહક પેશી પર કોણ દબાણ સર્જે છે ?

  • દ્વિતિય જલવાહક 

  • દ્વિતિય અન્નવાહક 

  • A તથા B બંને 

  • ત્વક્ષૈધા


Advertisement