Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

131. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિક્લ્પ સાચો છે તે જણાવો.  (T,F)

વિધાન x : પેક્ટિનથી સ્થૂલિત સ્થૂલકોણ પેશી હવાઈઅંગોનાં અધઃસ્તરમાં છે.
વિધાન y : અનાવૃત્ત બીજધારીમાં ચાલતી કોષ સાથે આલ્બ્યુમિન કોષ હોય છે.
વિધાન z : અન્નવાહક મૃદુત્તક એ એકમાત્ર જીવંતઘટક અન્નવાહક પેશીમાં હોય છે.

  • FTF

  • FFT

  • TTF

  • TFT


132. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિક્લ્પ સાચો છે તે જણાવો.  (T,F)

વિધાન x : આંતર વર્ધમાન પેશી સામાન્ય રીતે અંતરગાંઠમાં છે.
વિધાન y : પુલિય એધાને દ્વિતિય વર્ધમાન પેશી ગણવામાં આવે છે.
વિધાન z : સ્થાયી કે અવર્ધમાન પેશી કદાપિ વિભાજન પામતી નથી.



  • FTF

  • FFT

  • TTF

  • TFT


Advertisement
133.

વાહીપુલ નિર્માણ દરમિયાન વનસ્પતિમાં શું થશે ?

  • પ્રાકએધા, પ્રાથમિક અન્નવાહક અને જલવાહકની એક પછી એક સર્જાય છે. 

  • પ્રાકદેશાનું વિભેદન દ્વિતિય જલવાહક દ્વારા અનુસરવામાં આવે છે. 

  • પ્રાકર્ધાનું વિભેદન, પ્રાથમિક અન્નવાહકની રચના પ્રાથમિક જલવાહક દ્વારા અનુસરવામાં આવે છે. 

  • પ્રાકએધાનું વિભેદન પ્રાથમિક અન્નવાહક અને જલવાહક દ્વારા એકાંતરે અનુસરવામાં આવે છે. 


D.

પ્રાકએધાનું વિભેદન પ્રાથમિક અન્નવાહક અને જલવાહક દ્વારા એકાંતરે અનુસરવામાં આવે છે. 


Advertisement
134.

કાસ્પેરીન પટ્ટીકા .................. માં હાજર હોય છે.

  • બાહ્યવલ્કચર્મ 

  • બાહ્યક

  • અંતઃસ્તર 

  • પરિચક્ર 


Advertisement
135. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિક્લ્પ સાચો છે તે જણાવો.  (T,F)

વિધાન x : ત્વક્ષૈધા, ત્વક્ષા અને ઉપવિક્ષા મળી બાહ્યવલ્ક બનાવે છે.
કારણ y : દ્વિદળી મૂળની દ્વિતિય વૃદ્ધિ માત્ર પુલીય એધાથી જ થાય છે.

  • TT

  • FF

  • TF

  • FT


136. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિક્લ્પ સાચો છે તે જણાવો.  (T,F)

વિધાન x : મકાઈ પ્રકાંડમાં પરિધ તરફ નાનાં જ્યારે કેન્દ્રમાં મોતાં વાહિપુલો હોય છે.
વિધાન y : ચતુઃસૂત્રી મૂળની સાપેક્ષે બહુસુત્રી મૂળનો મજ્જા વિસ્તાર નાનો છે.
વિધાન z: સૂર્યમૂખીના પ્રકાંડના બાહ્યકની બહાર સ્થૂલકોણક પેશીના સ્તરો હોય છે.

  • FTF

  • FFT

  • TTF

  • TFT


137.

............ માં મૂળના બાહ્યરંભ સંપૂટનું સંક્રમણ પ્રકાંડના અંતરારભમાં થાય છે.

  • પ્રાંકુર-ચોલ

  • અગ્રીયકલિકા 

  • અધરાક્ષ

  • ઉપરક્ષ 


138. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિક્લ્પ સાચો છે તે જણાવો.  (T,F)

વિધાન x : મકાઈ મૂળમાં અધઃસ્તર સ્થૂલકોણક તથા બહિસ્તર દ્રઢોત્તક પેશીથી બને છે.
વિધાન y : ભાંગજાત કોતર ધરાવતાં વાહિપુલનો સંગ્રહ અન્નવાહક મૃદુત્તકમાં થાય છે.
વિધાન z : સામાન્યતઃ સમદ્વિપાર્શ્વ પર્ણમાં બધાં જ વાહિપુલ એક હરોળમાં તથા અનુપ્રસ્થ કપાયેલાં જોવા મળે છે.

  • FTF

  • FFT

  • TTF

  • TFT


Advertisement
139.

પર્ણ કોશિકાની વૃદ્ધિ ................ છે.

  • ફક્ત સીમાંત 

  • પાર્શ્વિય

  • પ્રથમ અગ્રીય પછી પર્ણ સીમાન્ત 

  • ફક્ત અગ્રીય 


140.

બાહ્ય મધ્યરંભ દ્વિતિય વૃદ્ધિ ............ દ્વારા થાય છે.,

  • ત્વક્ષા 

  • ઉપત્વક્ષા

  • વાહિ એધા 

  • ત્વક્ષૈધા 


Advertisement