Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

151.

વાહિનીઓ અને સાથી કોષો ......નો લાક્ષૈક ગુણધર્મ છે.

  • ત્રિદળી વનસ્પતિ 
  • દ્વિદળી વનસ્પતિ

  • અનાવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • આવૃતબીજધારી વનસ્પતિ 


152.

“બધી પેશીઓ અલગ અલગ કોષોની બનેલી છે” તેવું વિધાન દ્વારા આપવામાં આવ્યું હતું.

  • વિર્શો 

  • વેલેસ

  • શલીડન 

  • શ્વોન 


153.

ત્વચા-કાય સિદ્ધાંત....દ્વારા આપવામાં આવ્યો હતો.

  • સ્ચ્યુએપ

  • સ્કમીડટ 

  • હેન્સ્ટેઈન 

  • કાર્લ નેગેલી 


154.

એકદળી વનસ્પતિમાં આરોપણ શક્ય નથી,કારણ કે......

  • અધઃસ્તર દ્રઢોતકીય હોય છે. 

  • વાહિપુલો વર્ધમાન હોય છે.

  • વાહિપુલ પ્રકિર્ણ થયેલા હોય છે. 

  • વાહિપુલો અવર્ધમાન હોય છે. 


Advertisement
155.

હવાઈમૂળ ........ માંથી ઉદ્દભવે છે.

  • મજ્જા 

  • અંતઃસ્તર

  • પરિચક્ર 

  • બાહ્યચક્ર 


156.

અન્નવાહક પેશીનું ભારણ ........ને સંબધિત છે.

  • અન્નવાહક મૃદુતક પેશીનું વિયોજન 

  • અન્નવાહક તંતુ બળની મજબૂતાઈ

  • અન્નવાહક પેશીમાં શર્કરાનો વધારો 

  • અન્નવાહક કોષોના પ્રલંબન


157.

સાથી કોષો.... સાથે સંબંધિત છે.

  • અનાવૃત્ત બીજધારી જલવાહિની 

  • અનાવૃત્ત બીજધારીની ચાલની નલિકાઓ

  • આવૃત્ત બીજધારી વનસ્પતિની જલવાહીનીકી 

  • આવૃત્ત બીજધારીની જલવાહીની


Advertisement
158.

આંબાનાં વૃક્ષણા પ્રકાંડમાં જમીનની ઉપર 2 મીટરે ખીલી લગાવવામાં આવે છે. તો 5 વર્ષ પછી ખીલી દ્વારા કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવામાં આવે છે ?

  • 3 મીટર 

  • 5 મીટર 

  • 10મીટર 

  • ખીલી તે સરખી ઊંચાઈએ – 2 મીટરે સરખી જ રહે છે


D.

ખીલી તે સરખી ઊંચાઈએ – 2 મીટરે સરખી જ રહે છે


Advertisement
Advertisement
159.

ભેજગ્રાહી કોષો ...... માં જોવા મળે છે.

  • વટાણાને શીંગ 

  • બટાટાનાં કંદ

  • સૂર્યમૂખીના બીજ 

  • ઘઉંના પર્ણ 


160.

વાહિ પેશીનાં કયાં જીવંત કોષમાં સ્વસ્થ કોષકેન્દ્ર અને કોષરસ આવેલા હોય છે ?

  • કિરણો

  • ચાલની નલિકા 

  • જલવાહિનીકી 

  • જલવાહિની 


Advertisement