Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

171.

વેલામેન અને શિથિલ પેશી ............. માં જોવા મળે છે.

  • પરરોહી મુળ

  • શ્વસન મૂળ 

  • પરોપજીવી મૂળ 

  • કંદાકાર મુળ 


172.

............ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં પરિધમા6 વધારો થાય છે.

  • પાર્શ્વિય વર્ધનશીલ પેશી 

  • પ્રાક એશા વર્શનશીલ પેશી

  • આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી 

  • અગ્રીય વર્ધનશીલ પેશી 


173.

નીચે પૈકી કઈ રીતે રસ કાષ્ઠાએ સખત કાષ્ઠમાં રૂપાંતર પામશે ?

  • રેગિન, તેલ, ગુંદર વગેરેનાં નિક્ષેપણ દ્વારા 

  • જીવંતકોષોનાં જીવદ્રશ્યોનાં વિઘટન દ્વારા  

  • ટાયલોઝનાં નિર્માણ દ્વારા

  • ઉપરનાં બધાં


174.

વિસરીત છીદ્રીય કાષ્ઠ .......માં વિકસતી વનસ્પતિનું વૃદ્ધિનું લક્ષણ છે.

  • સમશીતોષ્ણ

  • આલ્પાઈન પ્રદેશ 

  • શીતપ્રદેશ 

  • શીતોષ્ણ પ્રદેશ 


Advertisement
Advertisement
175.

એકદળી પ્રકાંડમાં કયા પ્રકારનાં વાહિપૂલો જોવા મળે છે ?

  • અરીય, વર્ધમાન, મધ્યારંભ 

  • એકપાર્શ્વસ્થ, વર્ધમાન, અંતરારંભ

  • અરીય, વર્ધમાન, દ્વિઆદિદારૂક 

  • એક પાર્શ્વસ્થ, વર્શમાન અંતરારંભ 


B.

એકપાર્શ્વસ્થ, વર્ધમાન, અંતરારંભ


Advertisement
176.

.......... કોષકેન્દ્ર વગરનાં કોષો જોવા મળે છે.

  • સાથી કોષો 

  • ચાલની નલિકાનાં સભ્યો

  • વાહિ એધા 

  • મૂળ રોમ 


177.

પર્ણમાં આદિદારૂનું સ્થાન ............ છે.

  • અનુદારુની આજુબાજુ 

  • પાર્શ્વીય

  • અભ્યક્ષ 

  • અપાક્ષ 


178.

શાંત કેન્દ્રના કોષોની લાક્ષણિકતા ...... દ્વારા દર્શાવવામાં આવે છે.

  • કોપર્સમાં ઉમેરીને નિયમિત રીતે વિભાજન 

  • આવરણમાં ઉમેરીને નિયમિત રીતે વિભાજન

  • ઘટ્ટ કોષરસ અને મુખ્ય કોષકેન્દ્ર ધરાવતા 

  • હલકો કોષરસ અને નાના કોષકેન્દ્ર ધરાવતા.


Advertisement
179.

કોષીયની સંપૂર્ણ ક્ષમતા ....... દ્વારા રજુ કરવામાં આવે છે.

  • બધા જ સુકોષકેન્દ્રી કોષો 

  • ફક્ત બેક્ટેરિયલ કોષો

  • માત્ર અનાવૃત બીજધારીનાં કોષો 

  • બધા જ જીવંત વનસ્પતિ કોષો


180.

.......ને કારણે અનાવૃત્તબીજધારી વનસપ્તિ અને આવૃત બીજધારીનાં અન્નવાહકમાં ભિન્નતા હોય છે.

  • તંતુઓ

  • મૃદૂતક પેશી 

  • જલવાહિની 

  • સાથીકોષ 


Advertisement