CBSE
જલવાહિનીનાં તત્વો અને ચાલની નલિકામાં તત્વોનું સામાન્ય બંધારણીય લક્ષણ ................ છે.
જાડી દ્વિતિયક દિવાલ
પાર્શ્વીય દિવાલો પર આવેલા છિદ્રો
પ્રોટોનની હાજરી
કોષકેન્દ્રવિહીન અવસ્થા
........... ને કારણે શેરડીનાં સાંઠામાં અલગ અલગ આંતરગાંઠની લંબાઈ અલગ અલગ હોય છે.
આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી
પરોહાગ્ર વર્ધનશીલ પેશી
કક્ષકલિકાના સ્થાન
દરેક આંતરગાંઠ નીચે ગાઠના પર્ણપત્રનું કદ
વાહિ એધા ............. બનાવે છે.
ફક્ત દ્વિતિયક અન્નવાહક
ફક્ત પ્રાથમિક જલવાહક
પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક
દ્વિતિયક જલવાહક અને દ્વિતિયક અન્નવાહક
કાસ્પેરીયન પટ્ટી ............. માં જોવા મળે છે.
અંતઃસ્તર
સ્ફોટાસ્તર
અંતઃચ્છદ
અધિસ્તર
A.
અંતઃસ્તર
એકપાર્શ્વસ્થ વર્ધમાન વાહિપૂલ અને Eustele …….. માં હાજર હોય છે.
એકદળી મૂળ
દ્વિદળી મૂળ
દ્વિદળી પ્રકાંડ
એકદળી પ્રકાંડ
વનસ્પતિમાં દ્વિતિય વૃદ્ધિના ઊંડાણપૂર્વકનાં અભ્યાસ માટે નીચે પૈકી કયું જોડકું યોગ્ય છે ?
સાગ અને પાઈન
ડિયોડર અને ફર્ન
ઘઉં અને મેઈડન હેર ફર્ન
શેરડી અને સૂર્યમૂખી
પાતળી દિવાલવાળા પથ કોષો .......... માં જોવા મળે છે.
બીજ અંકુરણ દરમિયાન બીજના બીજચોલ ભ્રુણીય અક્ષની વિકાસના નિકાલ માટે સક્ષમ હોય છે.
પરાગવાહિનીનો મધ્યપ્રદેશ કે જ્યાંથી પરાગનલિકાનો અંડક તરફ વિકાસ થાય તે.
મૂળના અતઃસ્તરમાં પાણીનું બાહ્યકમાંથી પરિચક્ર તરફ ઝડપથી વહજ થાય તે.
............... ને કારણે, એકદળી વનસ્પતિમાં ‘ગર્ડલિંગનાં પ્રયોગ’નું કોઈ પરિણામ નથી.
ચોક્કસ અવસ્થામાં વાહિપેશી હોતી નથી.
જલવાહકની અંદની બાજુએ અન્નવાહક પેશી
તેના પ્રકાંડની સપાટી પર મીણના સ્તરની હાજરી
પ્રકાંડ પ્રમાણમાં પાતળું હોવાને લીધે
પુષ્પીય વનસ્પતિમાં વાહિપેશી .......... માંથી વિકાસ પામે છે.
ત્વક્ષૈધ
વલ્કજન
અધિચર્મજન
અંતઃપટલ
અરીય વાહિપૂલો .............. માં જોવા મળે છે.
ફક્ત દ્વિદળી વનસ્પતિ
ફક્ત દ્વિદળી મૂળ
ફક્ત એકદળી મૂળ
બધી વાહિ વનસ્પતિઓનાં મૂળ