Important Questions of સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

Advertisement
1.

સ્ત્રીકેસરનો વંધ્ય ભાગ કયો છે ?

  • પરાગવાહિની 

  • બીજાશય 

  • પરાગાસન 

  • B અને C


2.

એનીમોફિલી એટલે શું ?

  • પાણી પરાગનયન

  • જલ પરાગનયન 

  • કીટક પરાગનયન 

  • પવન પરાગનયન 


3. લાક્ષણિક આવૃત બીજધારીનો ભૃણપુટ પુખ્તતાએ કેટલા કોષીય રચના ધરાવે છે ? 
  • 3

  • 4

  • 7

  • 8


4.

ઝુફીલી એટલે શું ?

  • પવન પરાગનયન 

  • પ્રાણી પરાગનયન

  • જલ પરાગનયન 

  • કીટક પરાગનયન 


Advertisement
5.

પરાગનયન જે જાતિઓમાં થાય તેને ..........

  • એલોગેમી 

  • હેમોગેમી

  • પરવશ 

  • પુનઃસંયોજન 


6.

લાક્ષણિક પુષ્પ કેટલાં જૂથ ઉપાંગો ધરાવે છે ?

  • બે 

  • ત્રણ 

  • ચાર 

  • પાંચ


7.

કેવા પ્રકારના પુષ્પો પરાગાશયના સ્ફિટનસમયે ખુલ્લા થાય છે ?

  • હવાઈ પુષ્પો 

  • આવૃત પુષ્પો 

  • સંવૃત પુષ્પો 

  • એક પણ નહિ


8.

પરાગરજનું અંતઃઆવરણ જનંછીદ્રમાંથી બહાર આવીને ચેમાં લંબાય છે ?

  • પરાગાસન

  • પરાગવાહિની 

  • પરાગનલિકા 

  • બીજાશય 


Advertisement
9.

પ્રજનનું રૂપાંતરિત સ્વરૂપ કે જેમાં બીજનું નિર્માન ફલન વગર થાય છે.

  • અસંયોગીજનન 

  • બહુભ્રૂણતા 

  • સાદી ભ્રુણતા 

  • A અને C બંને


10.

અંડકની ફરતે અવેલા અંડકાવરણો ટોચના ભાગે એક છીદ્ર જેવી જગ્યા બનાવે છે, તેને .........

  • બીજાંડ તલ 

  • અંડછિદ્ર 

  • બીજાંડ છિદ્ર 

  • A અને B બંને


Advertisement