Important Questions of સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

11.

લઘુ નીજાણુધાની વિકાસ પામી શેમાં પરિણમે છે ?

  • પુંકેસર 

  • પરાગકોથળી 

  • પરાગરજ 

  • A અને B બંને


12.

લાક્ષણિક પુષ્પમાં મહાબિજાણુ પર્ણ અને લઘુબીજાણુ પર્ણો ભેગા મળી અનુક્રમે શું બનાવે છે ?

  • વજ્રચક્ર 

  • દલચક્ર 

  • સ્ત્રીકેસરચક્ર 

  • A અને B બંને


13.

આવૃત્ત બીજધારી વનસ્પતિમાં ક્યાએય નીચેના કઈ પ્રજનનની રીત દ્વારા પ્રજનન થાય છે ?

  • બહુભાજન 

  • બહુભ્રુણતા 

  • અસંયોગીજનન 

  • B અને C બંને


14.

લઘુ બીજાણુધાનીના તંતુમય સ્તરને શું કહે છે ?

  • માયોથેસિયમ

  • એન્ડોમાયોસિયમ 

  • અન્ડોથેસિયમ 

  • માયોસિયમ 


Advertisement
15.

પુંકેસરનો વંધ્ય ભાગ કયો છે ?

  • તંતુ 

  • યોજી 

  • પરાગાશય 

  • A અને B બંને


16.

સંકુચિત પ્રરોહ કયાં પાર્શ્વિય અંગો ધરાવે છે ?

  • સ્ત્રીકેસર, પુંકેસર 

  • વજ્ર અને દલપૂંજો 

  • પુષ્પાસન, પુષ્પદંડ 

  • A અને B બંને


17.

ઉચ્ચ કક્ષાના સજીવોમાં પ્રજનની રીતો કઈ છે ?

  • વિકસિત પ્રજનન-અંગો

  • કલિકાસર્જન 

  • કોષવિભાજન 

  • A અને B બંને


18.

વનસ્પતિઓની જુદી જુદી જાતિઓમં પુંકેસરમાં કઈ વિવિધતા હોય છે.

  • લંબાઈ 

  • સંખ્યા 

  • વંધ્યતા 

  • A અને B બંને


Advertisement
19.

લાક્ષણિકતા પુષ્પમાં મહાબીજાણુ પર્ણ અને લઘુબીજાણુ પર્ણો ભેગા મળી અનુક્રમે શું બનાવે છે ?

  • વજ્રપત્રો દલપત્રો

  • સ્ત્રીકેસરચક્ર, પુંકેસરચક્ર

  • પુકેસરચક્ર, સ્ત્રીકેસરચક્ર 

  • દલપત્રો, વજ્રપત્રો 


20.

નીચલી કક્ષાના સજીવોમાં પ્રજનનની રીતો કઈ છે ?

  • કલિકાસર્જન 

  • કોષવિભાજન 

  • વિકસિત પ્રજનન-અંગો 

  • A અને B બંને


Advertisement