CBSE
પરાગાસ્ગયના સ્ફોટન કરવામાં લઘુ બીજાણુશાનીનું કયું સ્તર મદાદરૂપ થાય છે ?
તંતુમય સ્તર
અધિસ્તર
પોષક સ્તર
મધ્યસ્તર
નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ।?
પરાગ માતૃકોષ
પરાગરજ
અંડક
પરાગચતુષ્ક
પરાગરજ અશ્મિઓ સ્વરુપે સંગ્રહાયેલી રહે છે, કારણ કે ........
તેમાં સ્પોરોપોલેનીનની હાજરી હોય છે.
તે જનનછિદ્રો ધરાવે છે.
તેની અંદરનું આવરણ પેક્ટિન ઉપરાંત એલ્યુલોઝનું બનેલું હોય છે.
તેની દીવાલ બે સ્તરોની બનેલી હોય છે.
બીજાણુજનક પેશેના કોષો અર્ધીકરણથી વિભાજન પામીને લઘુ બીજાણુ ચતુષ્ક બનાવે છે, જે પૈકી દરેક ..........
જે પ્રથમ સમવિભાજન પામે છે, પછી જ પરાગ માતૃકોષમાં ફેરવાય છે.
સક્રિય પરાગરજમાં પરિણમવાની ક્ષમતા ધરાવે છે.
ફક્ત એક જ પરાગ માતૃકોષમાં પરિણમવાની ક્ષમતા ધરાવે છે.
જે પ્રથમ અર્ધીકરણ પામે છે, પછી જ પરાગ માતૃકોષમાં ફેરવાય છે.
પરાગરજનું બાહ્યાવરણ
પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલું છે.
ઊંચાતાપમાન સામે રક્ષણ આપે છે.
જલદ ઍસિડ બેઈઝ સામે રક્ષણ આપે છે.
ઉપર્યુક્ત બધાં જ
નરજન્યુજનકના વિકાસની શરૂઆત ક્યારથી થાય છે ?
પરાગાસ્ગય પરિપક્વ થાય ત્યારે.
પરાગરજ પરાગાશયમં હોય ત્યારે.
પરાગરજ જ્યારે દ્વિસ્તરીય બને ત્યારે.
પરાગાશાયનું સ્ફોટન થાય ત્યારે.
પરાગરજનું બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલીનીન ગેરહાજર હોય તેને શું કહે છે.
બીજછીદ્ર
જનનછિદ્ર
ગર્ભછિદ્ર
અંડછિદ્ર
પરાગચતુષ્ક કોને કહે છે ?
પરાગાશયમાં ચાર કોષોના સમૂહને
લઘુ બીજાણુજનનમાં પરાગમાતૃકોષમાંથી સમવિભાજન દ્વારા ચાર કોષોના સમૂહને
લઘુ બીજાણુઓની ગોઠવણીને
લઘુ બીજાણુજનનમાં પરાગમાતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા ચાર કોષોના સમૂહને
પરાગરજનું અંદરનું આવરણ શેનું બનેલું હોય છે ?
સ્પોરોપોલીન
પેક્ટિન
સેલ્યુલોઝ
A અને B બંને
લઘુ બીજાણુધાનીનું પોષકસ્તર
વિકાસ પામતા લઘુબીજાણુ માતૃકોષોને પોષણ આપે છે.
વિકાસ પામતા પરાગાશયને પોષણ આપે છે.
વિકાસ પામતા પરાગરજને પોષણ આપે છે.
વિકાસ પામતા અધિસ્તરને પોષન આપે છે.