CBSE
આપેલ આકૃતિમાં A,B અને C નિર્દેશિત ભાગોનાં નામ જણાવો.
a-ફળ, b-શાખા, c-ભ્રુણમૂળ
a-શાખા, b-ફળ, c-ભ્રુણમૂળ
a-ભુણમૂળ, b-શાખા, c-ફળ
a-ફળ, b-ભ્રુણમુળ, c-શાખા
આપેલ અંકુરણ માટે સાચું વનસ્પતિજૂથ કયું છે ?
રાઈઝોફોરા, એવીસેનિયા
વાલ, વટાણા
રાઈઝોફોરા, વાલ
ઘંઉ, મકાઈ
આપેલ અંકુરણ ધરાવતી વનસ્પતિનો સાચો વસવાટ કયો છે ?
પર્વતીય વિસ્તાર
વેલાનદમુખી વસવાટ
દરિયાકિનારાનો ખાડીવાળો પ્રદેશ
તૃણપ્રદેશ