CBSE
કેવા પ્રકારના પુષ્પો પરાગાશયના સ્ફિટનસમયે ખુલ્લા થાય છે ?
હવાઈ પુષ્પો
આવૃત પુષ્પો
સંવૃત પુષ્પો
એક પણ નહિ
પરાગરજનું અંતઃઆવરણ જનંછીદ્રમાંથી બહાર આવીને ચેમાં લંબાય છે ?
પરાગાસન
પરાગવાહિની
પરાગનલિકા
બીજાશય
પ્રજનનું રૂપાંતરિત સ્વરૂપ કે જેમાં બીજનું નિર્માન ફલન વગર થાય છે.
અસંયોગીજનન
બહુભ્રૂણતા
સાદી ભ્રુણતા
A અને C બંને
ઝુફીલી એટલે શું ?
પવન પરાગનયન
પ્રાણી પરાગનયન
જલ પરાગનયન
કીટક પરાગનયન
એનીમોફિલી એટલે શું ?
પાણી પરાગનયન
જલ પરાગનયન
કીટક પરાગનયન
પવન પરાગનયન
3
4
7
8
લાક્ષણિક પુષ્પ કેટલાં જૂથ ઉપાંગો ધરાવે છે ?
બે
ત્રણ
ચાર
પાંચ
સ્ત્રીકેસરનો વંધ્ય ભાગ કયો છે ?
પરાગવાહિની
બીજાશય
પરાગાસન
B અને C
પરાગનયન જે જાતિઓમાં થાય તેને ..........
એલોગેમી
હેમોગેમી
પરવશ
પુનઃસંયોજન
C.
પરવશ
અંડકની ફરતે અવેલા અંડકાવરણો ટોચના ભાગે એક છીદ્ર જેવી જગ્યા બનાવે છે, તેને .........
બીજાંડ તલ
અંડછિદ્ર
બીજાંડ છિદ્ર
A અને B બંને