CBSE
પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન થાય તો પણ ફલન થાય નહિ ......... કહે છે.
સ્વવંધ્યતા
વિષમ પરાગવાહિની
અનાત્મકપરાગણતા
પૃથક પક્વતા
એનીમોફિલી પુષ્પોની ગિઠવણી ............
નર પુષ્પો અને માદા પુષ્પો બંને નીચાં હોય છે.
નર પુષ્પો નીચં અને માદા પુષ્પો ઊંચા
નર પુષ્પો ઉંચાઈએ અને માદા પુષ્પો નીચાં
નર પુષ્પો અને માદા પુષ્પો બંને ઉંચાઈએ
એનીમોફિલીમાં પરાગાસન કેવું હોય છે ?
શાખિત, પીંછાયુક્ત
રમમય, ચીકાશયુક્ત
ખૂબ જ ઉપરની તરફ
A અને B બંને
મોટા ભાગે વનસ્પતિઓ પરાગનયન માટે કેવા વાહકોનો ઉપયોગ વધુ કરે છે ?
પાણી
જૈવિક
અજૈવિક
પવન
પુષ્પોમાં પરાગાવાહિની જુદી જુદી લંબાઈએ આવેલી હોય ..........
અનાત્મકપરાગણતા
પૃથક પક્વતા
સ્વવંધ્યતા
વિષમ પરાગવાહિની
પરાગરજ ખૂબ જ મોટા જથ્થામાં ઉત્પન્ન થતી હોય તેવી વનસ્પતિન6 પુષ્પની વિષિષ્ટતા જણાવો.
મધયુક્ત
આકર્ષક
આપેલ ત્રણેય
દ્વિલિંગી પુષ્પોમાં પુંકેસર અને સ્ત્રીકેસર જુદા-જુદા સમયે પરિપક્વ બને તેને ......
અનાત્મપરાગણતા
પૃથક પક્વતા
સ્વવંધ્યતા
વિષમ પરાગવાહિની
એનિમોફિલી વનસ્પતિમાં પરાગરજ .........
નાની, સૂકી
લીસીમ હલકી
કંટકીય, ચીકણી
A અને B બંને
એનીમોફિલી વનસ્પતિમાં પરાગરજ ..........
વધુ પ્રમાણમાં ઉત્પના થાય છે, વ્યયની સંભાવના વધુ.
વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, અપરિપક્વનું પ્રમાણ વધુ.
ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. વ્યય થતો નથી.
ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. કીટકો દ્વારા પરાગનયન.
A.
વધુ પ્રમાણમાં ઉત્પના થાય છે, વ્યયની સંભાવના વધુ.
દ્વિલિંગી પુષ્પોમાં અને પરાગાશય વચ્ચે ભૌતિક અવરોધ હોય .........
વિષમ પરાગવાહિની
પૃથક પક્વતા
અનાત્મકપરાગણતા
સ્વવંધ્યતા