Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

111.

અંડકોષ સિવાયના ભ્રુણપટના કોઈ પણ કોષમાંથી ભ્રુણ સર્જાય છે તેને .......

  • દૈહિક અજન્યુતા 

  • દૈહિક અબીજાણુતા

  • એકકીય અસંંયોગીજનન 

  • એકકીય અજન્યુતા 


Advertisement
112.

અસંયોગીજનનમાં ભ્રુણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય, તેને ......

  • દૈહિક અબીજણુતા

  • દૈહિક અજન્યુતા 

  • એકકીય અસંયોગીજનન 

  • એકકીય અજન્યુતા 


C.

એકકીય અસંયોગીજનન 


Advertisement
113.

ભ્રુણનો વિકાસ અફલિત એડકોષમાંથી થાય ત્યારે સર્જાતો ભ્રુણ ......

  • રંગસુત્રો વગરનો

  • ત્રિકીય હોય 

  • એકકીય હોય 

  • દ્વિકિય હોય 


114.

કઈ પ્રજનન પદ્ધતિમાં પ્રજનન અલિંગી પ્રજનન સ્વરૂપે થાય, જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે ?

  • સાદી ભ્રુણતા 

  • બહુભ્રુણતા 

  • અસંંયોગીજનન 

  • A અને C બંને


Advertisement
115.

કઈ વનસ્પતિમાં બહુભ્રુણતા સામાન્ય છે ?

  • અનાવૃત્ત બીજધારી 

  • આવૃત બીજધારી

  • એકદળી 

  • દ્વિદળી 


116.

ભ્રુણના વિકાસમાં ભ્રુણપુટની સહેજ બહારની બાજુએ આવેલો કોષ કયા નામે ઓળખાય છે ?

  • બીજાણુજનનકીય કલિકા 

  • સ્પોરોફાયટિક

  • એપોમીકિટક 

  • ઍડ્વેન્ટિવ એમ્બિયોની 


117.

એપોમીકીટક બીજવિકાસમાં પ્રદેહ કે અંડાવરણોના બીજા કોષમાંથી ઉદ્દભવે છે. જેને .......

  • એકકીય અજન્યુતા 

  • દૈહિક અજન્યુતા

  • દૈહિક અબીજાણુતા 

  • જનીન અબીજાણુતા 


118.

અસંયોગીજનન કરતી વનસ્પતિઓને કેવી વનસ્પતિઓ કહે છે ?

  • એડવેન્ટિક

  • એપોમીકીટક 

  • એસ્ટેરેસી 

  • સ્પોરોફાઈટીક 


Advertisement
119.

અસંયોગીજનન કઈ જાતિઓમાં જોવા મળે છે ?

  • એસ્ટેરેસી 

  • ઘાસ 

  • એપોમેટિક 

  • A અને B બંને


120.

કઈ જાતિઓમાં લિંગી અને અલિંગી પ્રજનન સાથોસાથ કે એક જ સમયે થતુ હોય છે ?

  • સ્પૉરોફાયતિક 

  • એપોમિકીટક 

  • એડવેન્ટિવ 

  • B અને C બંને


Advertisement