Important Questions of સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

121.

બહુભ્રુણતા થવાનું કારણ

  • ભ્રુણપુટમાં બેથી વધારે અંડક અને અનેક ભ્રુણપોષકેન્દ્ર

  • ભ્રુણપટમાં એક કરતાં વધારે અંદકોષની હજરી 

  • ભ્રુણપુટની સંખ્યા અંડકની જેમ વધારે 

  • ભ્રુણપુટમાં એડકની સંખ્યા એક કરતાં વધારે 


122.

નોન એન્ડોસ્પર્મિક બીજમાં સ્થાયી ભ્રુણપોષ શા માટે હોતો નથી ?

  • બીજપત્રોનું નિર્માણ નિલમ્બ દ્વારા થાય છે. 

  • તેમાં અસંખ્ય મુક્ત કોષકેન્રો હોય છે તેથી.

  • બીજમાં પાણેની માત્રા વધારે હોય છે. 

  • બીજમાં અનામત ખોરાકનો સંગ્રહ થાય છે. 


123.

ફલિત અંડક એટલે ........

  • બીજ 

  • અફલિતફળ

  • ફળ

  • સત્યફળ 


Advertisement
124.

પ્રદેહજો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે હોય છે. તેવી વનસ્પતિનાં નામ કયાં છે ?

  • મરી 

  • લવિંગ 

  • બીટ 

  • A અને C બંને


D.

A અને C બંને


Advertisement
Advertisement
125. કિંગ હેરોર્ડ કિલ્લામાંથી મળેલ ખજૂરીનાં બીજ કેટલા વર્ષ જૂના હતાં ?
  • 200

  • 2000

  • 1000

  • 10,000


126.

ફળનું નિર્માણ બીજાશયમાંથી જ થાય તેવા ફળોને શું કહે છે ?

  • અફલિતફળ 

  • બીજવુહીન ફળ

  • કૂટફળ 

  • સત્યફળ 


127.

બીજનાં બીજપત્રો શા માટે જાદા6 અને ફૂલેલા હોય છે ?

  • બીજપત્રોનું નિર્માણ નિલમ્બ દ્વારા થાય છે. 

  • તેમાં અસંખ્ય મુક્ત કોષકેન્દ્રો હોય છે તેથી.

  • તેમાં અનામત ખોરાકનો સંગ્રહ થાય છે. 

  • બીજપત્રો ભ્રુણવિકાસ દરમિયાન મહત્વનો ભાગ ભજવે છે. 


128.

પુષ્પાસન ફળના નિર્માણમાં ફાળો આપે તેવા ફળને શું કહે છે ?

  • અફલિત ફળ 

  • બીજવિહીન ફળ

  • કૂટફળ 

  • સત્યફળ 


Advertisement
129.

નીચેના પૈકી અસંગત જોડ જણાવો.

  • ભ્રુણપોષી બીજ – વટાણા 

  • અફલિત ફળો – કેળાં

  • બીજ દેહશેષ – મરી 

  • અભૂણપોષી બીજ – મગફળી 


130.

બીજસુષુપ્તતા ને કારણે ........

  • સરળતાથી તેનો સંગ્રહ કરી શકાય છે. 

  • પછીના વર્ષોમાં પાક મેળવવા માટે ઉગાડી શકાય છે. 

  • બીજનાં અંકુરણમાં મુશ્કેલી પડે છે. 

  • A અને B બંને


Advertisement